• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*પડધરી તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા મામલતદાર શ્રી ને આવેદનપત્ર અપાયું*

*અહેવાલ અને તસ્વીર કૌશિક કોટક પડધરી*આજ રોજ પડધરી તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા પ્રમુખ શ્રી મહિપાલ સિહ જાડેજા ની આગેવાની માં મામલદારશ્રી ને આવેદનપત્ર આપ્યુ હતું કે પોલીસ જવાનો ને ન્યાય આપો જવાનો ની માંગ છે કે જો ગુજરાત સિવાય તમામ રાજ્યો માં પગાર ભાથું 4400હોયતો ગુજરાતમાં જવાનો સાથે અન્યાય કેમ તો આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરવામાં આવે છે કે વર્ગ 3 થી નિચેના જવાનો નું પગાર ભથુ વધારો જવાનો નું શોષણ બંધ કરો મેમાના ટાર્ગેટ આવવાનું બંધ કરો જેના લીધે જવાનો માનસિક તણાવ માંથી મુક્ત થઈ શકાય એસ આર પી જવાનો ને સ્થાઈ કરવામાં આવે તેવાં ઘણાં મુદ્દાને લઇને આંજે આવેદનપત્ર પાઠવ્યું હતું

Related posts

*HELLO MORBI: મોરબી જિલ્લા પંચાયતના આસિસ્ટન્ટ ઈજનેર ને રૂપિયા બે લાખની લાંચ લેતા ઝડપી પાડતી મોરબી એસીબી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:શ્રાવણ માસમાં જલારામ મંદિર ડીસા ખાતે ગૌભાગવતકથાનું આયોજન*

editor

*HELLO MORBI:વાંકાનેર પોલીસે બે વ્યાજખોરને પાસા હેઠળ મોકલી આપ્યા*

editor

Leave a Comment