• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયા તાલુકા કક્ષા નો 26મી જાન્યુઆરી નો કાર્યક્રમ બાલાચડી પ્રાથમિક શાળા ખાતે યોજાયો*

શરદ એમ.રાવલ.. હડિયાણા…તા.26 મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે જોડિયા તાલુકાના બાલાચડી પ્રાથમિક શાળામાં તાલુકા કક્ષાનો ધ્વજ વંદન નો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ માં જોડિયા તાલુકાના મામલતદાર ડી.ડી.પરમાર ના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. આ પ્રજાસત્તાક દીનની ઉજવણી ના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે ધ્વજવંદન.પ્રાસંગિક ઉદબોધન.રાષ્ટ્રીય ગીત.વૃક્ષા રોપણ ના કાર્યક્રમો યોજાયા હતા. અને આ કાર્યક્રમ માં ગામના સરપંચ સહદેવ સિંહ વાઘેલા અને ઉપ..સરપંચ. તલાટી કમ મંત્રી મામલતદાર કચેરી ના સ્ટાફ. તાલુકા પંચાયતના પ્રમુખ નાથાલાલ સાવરિયા.. TDO માધુરીબેન પટેલ. અને સ્ટાફ. જોડિયા પોલીસ સ્ટેશન ના PSI ચુડાસમા અને પોલીસએ ગાર્ડ ઓફ ઓનર અને સલામી આપવામાં આવી હતી. સ્કૂલના આચાર્ય મુકેશભાઈ. શિક્ષક ગણ, નાયબ મામલતદાર કિરણબેન પિસાવાડિયા અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ. ગ્રામજનો રાષ્ટ્રીય પર્વની ઉજવણી સાદગી પૂર્ણ કરવા આવી હતી.હડિયાણા પ્રા. આ. કેન્દ્ર દ્વારા બુસ્ટર ડોઝ વેક્સીનેશન નો કાર્યક્રમ રાખવામાં. બાલાચડી ગામના મોટી ઉંમરના લોકોને વેક્સિનેશન આપી હતી….

 

Related posts

*દુબઈ મધ્યે સંત શિરોમણી જલારામ બાપાની 223 મી જન્મ જયંતી ધામ પૂર્વક ઉજવાય*

Hello Morbi

*ઝૂલતા પુલ દુર્ઘટના ના સ્વગતોના સ્વજનોને ૨૪ કલાકમાં ચાર ચાર લાખની સહાય વહીવટી તંત્ર દ્વારા ઘરે પહોંચાડવામાં આવી હતી*

Hello Morbi

*HELLO MORBI: સુરેન્દ્રનગર જિલ્લા માં રઘુવંશી સમાજનું ગૌરવ વધારતા શ્રીમતી વર્ષાબેન પુજારા*

editor

Leave a Comment