• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષશ્રી દુર્લભજીભાઈ દેથરિયાનો આજે જન્મદિન*

દુર્લભજીભાઈ દેથરિયા નો ટૂંકો પરિચય આપીએ તો સન 1990 થી ભારતીય જનતા પાર્ટીના સંગઠનની જવાબદારી સંભાળી હતી

શરૂઆતમાં કોષાધ્યક્ષ થી લઈ સન 2009 થી 2015 સુધી મોરબી તાલુકાના પ્રમુખ તરીકેની પણ જવાબદારી તેમણે સંભાળી છે ત્યારબાદ સંગઠનને ઉતરોતર મજબૂત કરી તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયત અને વિધાનસભા તથા લોકસભામાં ભારતીય જનતા પાર્ટીના જ પ્રતિનિધિઓ બને તેવી સખત મહેનત અને જહેમત પણ ઉઠાવેલ છે અને 2020 થી મોરબી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળીને અત્યાર સુધીમાં અનેક પ્રજાલક્ષી કાર્યો કરી અભૂતપૂર્વ લોકચાહના મેળવેલ છે ત્યારે આજ રોજ તેમના જન્મદિન નિમિતે તેમને ઠેર ઠેર થી શુભકામનાઓ. મળી રહી છે.

 

– રાધેશ બુધ્ધભટ્ટી

[પ્રમુખશ્રી પ્રેસ મીડિયા સેલ, મોરબી જિલ્લા ભાજપ]

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા ચતુર્થ વિધાર્થી સન્માન સમારોહ યોજાયો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીના વાઘપર ગામે ચેરમેન લોરિયાના હસ્તે આયુષ્યમાન આરોગ્ય મંદિરનું લોકાર્પણ કરાયું*

editor

*HELLO MORBI NEWS:સલાયા મધ્યે બિરાજતા ગ્રામ દેવતા શ્રી માધવરાય ભગવાનના પાટોત્સવ નિમિતે આંબા ઉત્સવનું ભવ્ય આયોજન*

editor

Leave a Comment