• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી માળિયા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જેયંતીલાલનો ઝંઝાવતી પ્રચાર*

મોરબી માળિયા વિસ્તારમાં હાલ ઝંઝાવતી પ્રચાર કરી રહેલા જેયંતીલાલ ને લોકોનું સ્વયંભૂ અદભુત સમર્થન: જેયંતીલાલ તુમ
આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ ના નારા પોકારાયા તમામ જ્ઞાતિના અગ્રણીઓએ આપ્યો ઉંમરકાભેર આવકાર
વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે ત્યારે મોરબી માળિયા વિધાનસભાની બેઠકના કોંગ્રેસના અને કાર્યદક્ષ ઉમેદવાર જેંયતીલાલ પટેલને ગ્રામ્ય વિસ્તારમાં અદભુત જન સમર્થન મળી રહ્યું છે લોકોએ પણ કોંગ્રેસના હાથ મજબૂત કરવા મન મનાવી લીધું હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે જ્યાં જ્યાં જયંતીભાઈ ની ટીમ ગામડાઓમાં જાય છે ત્યાં ત્યાં તેઓને અદભુત લોક સમર્થન મળે છે અને લોકો એક અવાજે કહે છે જેયંતીભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ
કોંગ્રેસના ઉમેદવાર જયંતીલાલ ગામડાઓ ખૂંદી રહ્યા છે તમામ ગામોમાં લોકોની વચ્ચે જઈને તેમના પ્રશ્નોનો નિકાલ કરે છે અને ઉચ્ચતર બાકીના પ્રશ્નોની રજૂઆત કરવા ખાતરી પણ આપી રહ્યા છે હરહમેશ તેવો લોકોના કામ કરવા માટે સદાઈ તત્પર રહ્યા છે જેના લીધે આજે પણ ગામડાઓમાં તેમનું ઉચેરું નામ છે
હાકલ કરો ત્યાં જેયંતીભાઈ હાજર તેમ લોકો કહી રહ્યા છે હાલ કોંગ્રેસ તરફી જુવાળ જોતા અન્ય પક્ષના લોકો ના ડઘાઈ ગયા છે અને કોંગ્રેસના ઉમેદવારનો દાવો છે કે જે રીતે લોકો નો પ્રેમ ગ્રામ્ય વિસ્તારમાંથી મળી રહ્યો છે તે જોતા મારો વિજય નક્કી છે તેવો વિજયનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો
પ્રવાસમાં જયંતીલાલ ની સાથે કોંગ્રેસના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં જોડાઈ છે ત્યારે જેંતીલાલે કોંગ્રેસ તરફી લોકજવાર છે તેવો વિશ્વાસ અને દાવો વ્યક્ત કર્યો હતો

Related posts

*HELLO MORBI:અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ નાં 33 જિલ્લાના પ્રવાસ કાર્યક્રમ નો શુભારંભ*

editor

*જોડિયાના દુધઈ ગામની વિધાર્થિની તાલુકા કક્ષા એ પ્રથમ*

Hello Morbi

*HELLO MORBI: મોરબી: ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના પ્રયત્નોથી ઔદ્યોગિક વિસ્તારમા રોડ બનાવવાની મળી મંજૂરી*

editor

Leave a Comment