• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: વાંકાનેર:નવા કોઠારીયા પ્રાથમિક શાળામાં નવા શિક્ષકોનું સન્માન સ્વાગત કરાયું*

*વાંકનેરની નવા કોઠારીયા પ્રાથમિક શાળામાં નવા શિક્ષકોનું ઉમળકાભેર સ્વાગત.(*લલિત નિમાવત દ્વારા*)
આજરોજ વાંકાનેર ની નવી કોઠારીયા પ્રાથમિક શાળામાં બદલી કરાવી કુબાવત નરેન્દ્રભાઈ અને મકવાણા હેતલબેન હાજર થયા હતા. આ તકે શાળાના બાળકો અને શાળા શિક્ષક પરિવાર દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બાળકોએ ઋષિ પરંપરા મુજબ ફૂલહાર સ્વાગત કર્યું હતું. હાજર થતા શિક્ષકો એ બાળકો ને મીઠું મોઢું કરાવ્યું.આ તકે શાળાના આચાર્ય અનિમેશભાઈ દુબરિયા, શાળાના શિક્ષક હિરેનભાઈ ઠાકર તથા ધર્મેશભાઈ પટેલ દ્વારા તેમને આવકાર્યા હતા.
*બાળ દેવો ભવ*

Related posts

*વાકાનેરના પેટ્રોલ પંપમાં લુંટના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે પેરોલ ફલોસકવોડ ની ટીમે ઝડપી પકડાયો*

Hello Morbi

*બાલંભા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા સરકારશ્રીની ગાઈડલાઈન્સ મુજબ કોવિડ સીલ વેક્સિન આરોગ્ય કર્મચારી ને આપવામાં આવી*

Hello Morbi

*જોડિયા ના પીઠડ ગામે જે ડી સી બેંક ના હોદેદારો દ્વારા માર્ગદર્શન અપાયું*

Hello Morbi

Leave a Comment