• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:માણેકપર ગામખાતે સરપંચશ્રી ક્રિષ્નાબેન તેમજ અરુણાબેન પાદરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં મિટિંગ યોજાઇ*

માણેકપર: તા ૨૬ (*લલિત નિમાવત દ્વારા*)આજ રોજ ભારતીય રિઝર્વ બેન્ક ના સહયોગથી તથા એસ.બી.આઈ પ્રાયોજિત. આરોહ ફાઉન્ડેશનના દ્વારા કાર્યરત નાણાંકીય સાક્ષરતા કેન્દ્ર ધ્રોલ કેન્દ્ર દ્વારા ધ્રોલ તાલુકાના માણેકપુર ગામમાં FL week (જેની થીમ “નાણાકીય સાક્ષરતા: મહિલા સમૃદ્ધિ” ‘વિત્તીય સમજદારી, સમૃદ્ધિ નારી’ છે.)અંતર્ગત નાણાંકીય સાક્ષરતા શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં જરૂર પડે તો જ લોન લ્યો, જરૂર મુજબ શોપિંગ કરો, ખોટા ખર્ચાથી કઈ રીતે બચી શકાય, વીજળી બિલ, સ્કૂલ ફી, દૈનિક બિલ બધું જ આયોજન બંધ રાખો તમારું મહિનાનું બજેટ બનાવો અને બચત કરો અને નાણાકીય શિસ્તનું પાલન કરો, બચત, રોકાણ અને કટોકટી માટે યોજના પોતાની પ્રાથમિકતા નક્કી કરો અને સ્માર્ટ બનો અને નાણાકીય શિસ્તનું પાલન કરો, મહિલાઓને ત્યાર બાદ બેન્કિંગ સેવા, નાણાકીય આયોજન, બેન્કિંગ ફ્રોડ, બચત, ડિજિટલ બેન્કિંગ, સુરક્ષા વીમા, સુકન્યા સમૃદ્ધિ યોજના, પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, અટલ પેંશન યોજના વગેરે વિશે માર્ગદર્શન આપવામા આવ્યું હતું.

Related posts

*દીવાળીના તહેવારો નિમિતે જલારામ સત્સંગ મંડળ ડીસા દ્રારા ગાયોને પૌષ્ટિક આહાર માટે પ્રેરણાદાયી દાન*

Hello Morbi

*મોરબીના બેલા મુકામે ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે ચાલતી રામકથા ના શ્રોતા ગણને વડાપ્રધાન મોદી સંબોધન કરશે*

Hello Morbi

* *મોરબી પંચાસર રોડ પર બિલ્ડીંગમાં પાણી છાંટતી વેળાએ પાંચમા માળેથી પટકાયેલ શ્રમિકનું મોત*

Hello Morbi

Leave a Comment