• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ડીસા ખાતે ફોનબુક મોબાઈલ શોરૂમની શુભેચ્છક ગ્રુપે મુલાકાત લઈ આપ્યા આશીર્વાદ*

ડીસા ખાતે ફોનબુક મોબાઈલ શોરૂમની શુભેચ્છક ગ્રુપે મુલાકાત લઈ આપ્યા આશીર્વાદ
ડીસા નગરમાં તાજેતરમાં જ જગદીશભાઈ ઈશ્ર્વરલાલ ઠક્કર/તન્ના ધાનેરાવાળાના સુપુત્રો ચિરંજીવી અંકિતકુમાર તેમજ બ્રિજેશકુમારે જૂના બસ સ્ટેન્ડ રોડ ઉપર,રોટરી કલબની બાજુમાં રઘુવંશી મોબાઈલ હબના માધ્યમથી ફોનબુક મોબાઈલ શોરૂમનો શુભારંભ કરેલ છે.
ડીસા શુભેચ્છક ગ્રુપના સભ્યો તેમજ સેવાભાવી અગ્રણીઓ સર્વશ્રી કનુભાઈ આચાર્ય, ભગવાનભાઈ બંધુ, નાથાલાલ બ્રહ્મક્ષત્રિય, ચંદુભાઈ એટીડી સહિત સૌએ શોરૂમની મુલાકાત લઈ નવીન સાહસ બદલ બેઉ યુવાનોને અભિનંદન આપી
શુભેચ્છા પાઠવી હતી.
ફોનબુક મોબાઈલ શોરૂમ પરિવારના સર્વ જગદીશભાઈ ઠક્કર,અંકિતકુમાર,બ્રિજેશકુમાર સહિત સૌએ મુલાકાત બદલ અત્યંત રાજીપો વ્યક્ત કરી સૌ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

Related posts

*HELLO MORBI NEWS: જોડિયાનાહડીયાણા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ભાવેશભાઈ કાનાણી બિનહરીફ વિજેતા*

editor

*કરીમ ભાઈ મલેક ને ગુજરાત પ્રદેશ માઈનોરીટી ડિપાર્ટમેન્ટ ના વાઈસ ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી*

Hello Morbi

*વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનું કેવડીયા ખાતે ઉષ્માભર્યું સ્વાગત*

Hello Morbi

Leave a Comment