• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ઇફ્કો કંપની દ્વારા હડીયાણા ગામ ખાતે ધાબળા વિતરણ કરાયા*

શરદ એમ.રાવલ.. હડિયાણા…વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થા એવી ઇફકો તથા શ્રી હડિયાના સે.સ.મંડળી લી દ્વારા દેશ ના 73માં ગણતંત્ર દિવસ પર તા-26 જાન્યુઆરી 2022 ના રોજ ધાબળા વિતરણ કાર્યક્રમ નું આયોજન જામનગર જિલ્લાના ,જોડિયાં તાલુકા ના હડિયાણા ગામે શ્રી હડિયાણા સેવા સહકારી મંડળી ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં કાર્યક્રમ ના પ્રમુખ સ્થાને મગનભાઈ કાનાણી-પ્રમુખ હડિયાના સે.સ.મંડળી પ્રમુખ હાજર રહ્યા હતા

 

જમનગર થી બળદેવ ભાઈ સામતિયા-ઇફકો ફિલ્ડ ઓફીસર,

શ્રી જે.ડી.મેહતા -લાઈએજન -ગુજકોમસોલ,લાલજીભાઈ ઘેટિયા- મંત્રી-હડિયાના સે.સ.મંડળી, મુકેશભાઈ કાનાણી-સ.મંત્રી હડિયાના સે.સ.મંડળી પણ હાજર રહ્યા હતા,

 

આ કાર્યક્રમ મા ઇફકો દ્વારા જરૂરીયાત મંદ ગરીબ પરિવાર ને 30 ગરમ ધાબળા નું વિતરણ હડિયાના ગામ માં કરવામાં આવ્યું હતું…….

 

Related posts

*HELLO MORBI: હળવદમાં ફાયર સેફટીને લઈને ૪૩ મિલ્કતોને નોટિસ, રાજકીય ઓથ ધરાવતા બિલ્ડરો સામે ક્યારે કાર્યવાહી ?*

editor

*જામનગર તાલુકાના મોરારીદાસ ના ખંભાળિયા ગામે કીટ વિતરણ કરાઈ*

Hello Morbi

*બી.એસ.એફ.ના જવાનોની આરોગ્ય ચકાસણી માટે સેવાકર્મીઓની નડાબેટ બોર્ડર મુલાકાત*

Hello Morbi

Leave a Comment