• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ઈમરજન્સી દર્દીને મુસ્લિમ યુવાને રકતદાન કરી માનવતા કાર્ય કરી કોમી એકતાનો સંદેશ આપ્યો*

રિપોર્ટર ‌-મંહમદ રફિક જે દિવાન કિસ્મત આણંદ તારાપુર

ખંભાત: આજના આધુનિક યુગમાં પણ માનવતા હોય તેવા દ્રશ્યો અવાર નવાર હિન્દુ મુસ્લિમ ભાઈઓ માં જોવા મળતા હોય છે એવું જ કાંઈક તાજેતરમાં ખંભાત તાલુકાના જંલુદ ગામના એક હિન્દુ મહિલાને એચ.બી.લો સજૅરી સામુહિક આરોગ્ય કેન્દ્ર તારાપુર મા હોય પરંતુ બી પોઝીટીવ વખતની તત્કાલ જરૂર હોય તેવા સમયે સગા-સંબંધી અને વગેરે વગેરે માં તપાસ કરતા જરૂરત મુજબનું બ્લડ ડોનેટ અંગે સર્વે સમાજસેવક એવા ખંભાત ના મુસ્લિમ અગ્રણી મુલતાન શાહ બાપુ ઉમરેઠ લગ્ન પ્રસંગમાં હોય તે પ્રસંગમાં આછી હાજરી આપી માનવતાનું કાર્ય કરવા નિસ્વાર્થભાવે તારાપુર ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી તારાપુર ખાતે બી પોઝીટીવ બ્લડ પ્રાપ્ત કરીને હિન્દુ મહિલાને બ્લડ ડોનેટ ની વ્યવસ્થા કરી આપી હતી જે સેવા કાર્યને રણછોડભાઈ પટેલે બિરદાવી અભિનંદન શુભેચ્છા પાઠવી હતી નોંધનીય છે કે મુલતાન શાહ બાપુ ખંભાત તાલુકામાં સેવાભાવી તરીકે જાણીતા છે ત્યારે તેની સેવાને સમગ્ર તાલુકા પંથકના લોકો બિરદાવે છે

 

Related posts

*વાહ ટંકારા પોલીસની ગાંધીગીરી : દંડને બદલે માસ્ક વિતરણ*

Hello Morbi

*માળીયા(મિં) તાલુકા પંચાયત ભવનનું ખાતમમુહુર્તકરતા રાજ્યમંત્રીશ્રી બ્રિજેશ ભાઇ મેરજાગુજરાતના અન્ય તાલુકા પંચાયત કરતા માળીયા તાલુકાપંચાયત માટે સવાઈ રકમ મંજૂર કરવામાં આવી છે રાજ્યમંત્રીશ્રી મરજા*

Hello Morbi

*મોરબીમાં રાજા -રાજાણી પરિવાર ના કુળદેવીશ્રી જળમાયું માતાજીનો નવચંડી યજ્ઞ*     

Hello Morbi

Leave a Comment