• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જામનગર મુસ્લિમ અગ્રણી વાંકાનેર તાલુકા વિસ્તારમાં સમાજના અગ્રણીઓ સાથે કરી મુલાકાત*

(રફીક દિવાન દ્વારા) તારાપુર:

જામનગર ખાતે મુસ્લિમ સમાજના અગ્રણી સર્વે સમાજ ચિંતક અને અનેક સંસ્થાઓ સાથે જોડાયેલ એસટી યુનિયન અગ્રણી એવા યુસુફભાઈ એ પરાસરા વાંકાનેર તાલુકામાં વિવિધ સમાજના અગ્રણીઓ સાથે કરી શુભેચ્છા મુલાકાત તાજેતરમાં ગત તારીખ 9 5 2022 ના રોજ ખાસ પ્રસંગે હાજરી આપેલ હોય તે સમય દરમ્યાન વિવિધ સંસ્થાના અગ્રણીઓ આગેવાનો અને સમાજ સાથે ચર્ચા વિચારણા કરી હતી જેમાં વાંકાનેર તાલુકામાં આવેલા અરણીટીંબા ગામે 108 ની જેમ ઇમર્જન્સી સમાજ સેવા કરતા સહકારી મંડળીના પ્રમુખ અલીભાઈ માથકિયા સાથે બપોરના સમયે 1:30 કલાકે સહકારી મંડળી ખાતે મુલાકાત કરી હતી અને વિવિધ સેવાકીય સમાજ ચિંતક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ત્યારબાદ સાંજે 7:00 વાગ્યાના સુમારે વાંકાનેર તાલુકાના પીપળીયા ગામ ખાતે અહેમદભાઈ એચ માથકિયા રબ્બાની એજ્યુકેશન સંસ્થાના ટ્રસ્ટી તેમજ ગુલામભાઈ ફતેભાઈ માથકિયા રબ્બાની એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ કચ્છ ના ટ્રસ્ટી તેમજ નજરુદ્દીન ભાઈ માથકિયા રબ્બાની ટ્રસ્ટના પ્રમુખ કચ્છ મુન્દ્રા થી હાજરી આપેલ છે જ્યાંરે જામનગર થી ડૉ. ગુલામ જિલ્લાની પરાસરા સહિત બશીર ભાઈ એચ માથકિયા પીર મશાયખ ચિસ્તીયા ટ્રસ્ટી પીપળીયારાજ અને મો.તાહિર નક્સબંધી લુણી શરીફ કચ્છ સહિત વિવિધ સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા અગ્રણીઓ આગેવાનો અને સમાજ ચિંતકો સાથે ટૂંકી મુલાકાત કરી હતી અને સમાજ કુરિવાજો અને શિક્ષણ અંતર્ગત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જે તશવીરમાં સર્વે સમાજના અગ્રણીઓ સાથે ની મુલાકાત માં સર્વે સમાજ ચિંતક જામનગર મુસ્લિમ સમાજના વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલ યુસુફ ભાઈ પરાસરા તસવીરમાં નજરે પડે છે

Related posts

જાણે, કોરોનાની કઇ વેક્સીન તૈયાર થઇ રહી છે અને કઇ વેક્સીન બજારમાં આવી

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબીનો ૬ વર્ષ ના માસુમ બાળક કે રોજુ રાખી ખુદાની ઇબાદત કરી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી સિવિલ કોર્ટ માં ચેક રીટર્ન કેશમાં આરોપી ને નિર્દોષ છોડયા આરોપીને નિર્દોષ છોડવતા વકીલશ્રી નિકુંજ પી કોટક*

editor

Leave a Comment