• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીમાં રાજપૂત કરણી સેના નું સ્વાગત વિવિધ સંસ્થાઓ દ્વારા કરાયું*

મોરબી:મોરબી શહેર જિલ્લાના વિવિધ સેવાકીય પ્રવ્રૂતિ કરતી સંસ્થા એટલે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ગૌરક્ષક દ્વારા તાજેતરમાં જ રાજપૂત કરણી સેના દ્વારા એકતા યાત્રા શરૂ કરવામાં આવી છે જે યાત્રા માતાનામઢ થી સોમનાથ સુધીની યાત્રા મોરબી ખાતે 12 5 2022ના રોજ 05:30 કલાકે પહોંચતા તેનું ભાવભર્યું વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ગૌરક્ષક દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ સંસ્થાઓના કાર્યકરો હોદ્દેદારો અગ્રણીઓ આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર સંગઠનના સભ્યો સાથે સારી એવી જહેમત ઉઠાવી હતી તેમ એક અખબારી યાદીમાં કમલેશભાઈ બોરીચાએ જણાવ્યું છે

Related posts

*સંકટ સમયે પ્રજા ચિંતક સેવાકીય કાર્ય કરનાર નું શાપર પોલીસ સ્ટેશનમાં સન્માન*

Hello Morbi

*HELLO MORBI:ટંકારા નગરનાકા સામે રાજકોટ મોરબી રોડ ઉપરથી નાર્કોટીક્સ માદક પદાર્થ મેફેડ્રોન પાવડરના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ*

editor

*કોરોના-કોવિડ-19ની સંભવિત ત્રીજી લહેરના મક્કમતાથી મૂકાબલા દ્વારા ‘હારશે કોરોના –જીતશે ગુજરાત’ ધ્યેય મંત્ર સાથે રાજ્ય સરકારની રણનીતિ-કાર્યયોજના જાહેર કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી*

Hello Morbi

Leave a Comment