• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ગ્રામ વિકાસ વિભાગની સ્વચ્છ ભારત મિશન યોજનામાં નિર્મળ ગુજરાતના કર્મચારીઓની માંગણીઓનો નિકાલ ન આવતા હડતાલના માર્ગે*

રિપોર્ટર::શરદ એમ.રાવલ.

તા.જોડિયા.જી.જામનગર.

ગામ::હડિયાણા………

સરકારશ્રી ની ગ્રામ વિકાસ વિભાગ અંતર્ગત કાર્યરત સ્વચ્છ ભારત મિશન યોજનાના નિર્મળ ગુજરાતના કર્મચારીએ વર્ષ ૨૦૧૨ થી નોકરી પર છે જેનો પગાર વધારો અને સ્વચ્છ ભારત મિશન યોજનામાં મહેકમ સમાવેશ કરવાની માંગણી હતી જે અન્વયે અગાઉ ત્રણ માસ કરતા વધારે સમય હડતાલ કરી હતી પરંતુ એમને છૂટા કરવાની ધમકી તેમજ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે એની ચીમકીના કારણે ફરજ ઉપર હાજર થઈ ગયેલ હતા

જે બાબતે સ્પેશિયલ કમિશનર સાહેબ દ્વારા જણાવવામાં આવેલ કે તમારી માંગણીઓ એક અઠવાડિયામાં નિકાલ કરવા માટે કમિટમેન્ટ આપેલ એ આજ દિન સુધી કોઈ પણ ઉકેલ આવેલ નથી જે અન્વયે સ્વચ્છ ભારત મિશન યોજનાના નિર્મળ ગુજરાતના કર્મચારીઓ દ્વારા આજરોજ નિયામક શ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી જામનગર અને જિલ્લા વિકાસ અધિકારી જામનગર ને આ બાબતનું આવેદન આપેલ જો એમની માંગણીઓ બાબતે આગામી સમયમાં કોઈની કારણ નહીં આવે તો ફરીથી ચોક્કસ મુદતની હડતાલની પણ ચીમકી આપી હતી………….

 

Related posts

*HELLO MORBI NEWS:રાધનપુરમાં દર ગુરૂવારે શરૂ થશે પૂજ્ય જલારામ બાપાનાં ભજન*

editor

*HELLO MORBI NEWS:માળિયાના વવાણીયા ખાતે સેવા સેતુની સાથે સ્વચ્છતા રેલી અને વૃક્ષ રથનું આયોજન કરાયું*

editor

*વાંકાનેર પંથકમાં ચોમાસાની ઋતુ અંતર્ગત ગાબડા ધારી માર્ગ હોવાથી ગ્રામ્ય વિસ્તારની પ્રજાને અકસ્માતનો ભય*

Hello Morbi

Leave a Comment