• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયા તાલુકાના હડિયાણા ગામે નવરાત્રિ મહોત્સવ 2022 ની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે*

રિપોર્ટર::શરદ એમ.રાવલ.

તા.જોડિયા.જી.જામનગર.

ગામ::હડિયાણા…………..

હડિયાણા ગામે (૫)ગરબા મંડળ દ્વારા પ્રાચીન. અર્વાચીન. રાસ ગરબા રમવામાં આવે છે. અને આ તમામ ગરબા મંડળમાં ફક્ત ને ફક્ત (૬ થી ૧૨) વર્ષ ની બાળા ઓ ને ભાગ લેવા માં આવે છે.

(૧).શ્રી ખભલાવ ગરબા મંડળ

છેલ્લા 80 વર્ષ થી ચાલુ છે.

(૨).શ્રી હરસિધી ગરબા મંડળ.

તે પણ ઉપરમુજબથીચાલુ છે.

(૩).શ્રી અંબિકા ગરબા મંડળ.

તેપણ ઉપર મુજબ જ છે.

(૪).શ્રી નવદુર્ગા ગરબા મંડળ.

(૫).શ્રી ખોડિયાર ગરબા મંડળ.

ઉપરોક્ત તમામ ગરબા મંડળ ને હડિયાણા ગ્રામ પંચાયતના નવનિયુક્ત વહીવટદાર જી.પી.ગઢિયા તરફથી એક દિલાવ ઘડિયાલ વિતરણ કરવામાં આવી હતી. અને જામનગર જિલ્લા પચાયત ના પ્રમુખશ્રી ધરમસિભાઇ ચનીયારા એ શ્રી ખભલાવ માતાજીના દર્શન કરવા આવી પહોંચ્યા હતા. અને ટ્રસ્ટી તરફથી તેમનું પુષ્પો દ્વારા સન્માનિત કરવામાં આવેલા.. અન્ય કોઇ પણ મોટી ઉંમરના મહિલા ઓને રમવાની છૂટ નથી.. અને કોઇ પણ પ્રકારના ડીજે ના તાલ ઉપર રમવાનું નથી. ડોલ. તબલા અને પેટીના સુર ઉપર જ ગરબે રમવાની છૂટ છે. અને ગ્રામ જનો રાત્રે તમામ ગરબી ઓને જોવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડે છે. અને રાસ ગરબા નો કાર્યક્રમ પુર્ણ થાય ત્યારબાદ ગ્રામજનો દ્વારા લહાણી નું વિતરણ કરવામાં આવે છે…

 

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા ચતુર્થ વિધાર્થી સન્માન સમારોહ યોજાયો*

editor

*HELLO MORBI:મોરબી ભાજપ શાસિત નગરપાલિકા માં થયેલ ભ્રષ્ટાચાર ની તપાસ કરી પગલાં લેવા કોંગ્રેસ પક્ષની માંગણી*

editor

*HELLO MORBI:ટંકારાપોલીસસ્ટેશન વિસ્તારમાં થયેલરૂ.૨૭,૩૦,૭૨૮/-ની સોલારપ્લેટની ચોરીનો વણશોધાયેલ ગુન્હો શોધી કાઢતી ટંકારા પોલીસ*

editor

Leave a Comment