• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી નગરપાલિકા નુ આજ નું મળેલ જનરલ બોર્ડ માં કયાં ઠરાવ થયા તે પ્રજા માટે ચીફ ઓફિસરે જાહેર કરવા જોઈએ . મહેશ રાજ્યગુરુ*

*મોરબી નગરપાલિકા નુ આજ નું મળેલ જનરલ બોર્ડ માં કયાં ઠરાવ થયા તે પ્રજા માટે ચીફ ઓફિસરે જાહેર કરવા જોઈએ . મહેશ રાજ્યગુરુ*
…………………………………………..
*મોરબી ભાજપ શાસિત નગરપાલિકા ને સુપર સિડ કરવા ગુજરાત સરકાર મારફત નોટિસ આપવા માં આવેલ છ તેમાં જનરલ બોર્ડ મારફત જવાબ રજૂ કરવા નુ કહેવા માં આવેલ આજ રોજ તાત્કાલિક જનરલ બોર્ડ બોલાવવા માં આવેલ અને તેનો જવાબ આપતા ચૂંટાયેલા ભાજપ ના સદસ્ય ના રીતસર ના બે ભાગ પડી ગયા અને એક જવાબ આપવા ને બદલે બને જૂથે અલગ અલગ જવાબ રજૂ કરવા માં આવીયા તો મોરબી નીં પ્રજા જણાવવા માંગે છે કે આ જુથવાદ માં ચાલતી નગરપાલિકા એ સુપર સિડ કરવા માટે સરકાર ને સો જવાબ આપ્યો અને આજ ના જનરલ બોર્ડ માં સુ ચર્ચા કરવા માં આવી તે બાબત ચીફ ઓફિસરે સાર્વજનિક કરવી જોય આ પ્રજા ના મત થી ચૂંટાયેલ સદસ્ય છે એટલે આજ ના જનરલ બોર્ડ માં કરવા માં આવેલ ઠરાવ અને જવાબ પ્રજા ને જાણવા નો અઘિકાર છે તો તાત્કાલિક આ ઠરાવ અને જવાબ સાર્વજનિક કરવા .અમારી લાગણી અને માંગણી છે તેમ મોરબી જિલ્લા કોંગ્રેસ ના મહામંત્રી મહેશ રાજ્યગુરુ ની યાદી જણાવે છે*

Related posts

*HELLO MORBI: હળવદમાં તાલુકા સ્વાગત કાર્યક્રમ હળવદના નાયબ કલેકટરશ્રી એચ.કે.આચાર્યના અધ્યક્ષ સ્થાને યોજાયો*

editor

*HELLO MORBI:મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી, પ્રફુલ્લભાઈ પાનસેરિયા તથા ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં મોરબી શહેરના ત્રિવિધ વિકાસકાર્ય કાર્યક્રમનું આયોજન*

editor

*HELLO MORBI: લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા ડેડબોડી માટે મોર્ગ ફ્રીઝર મશીનની નિ:શુલ્ક સેવા શરૂ કરાઇ*

editor

Leave a Comment