• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:દ્વારકેસ યુવા ગ્રુપ મોરબી દ્વારા દ્વારકા દર્શન કરવા જતા પદયાત્રીઓને ઠંડા પીણા ની સેવા પૂરી પાડતા યુવાનો*

*દ્વારકેસ યુવા ગ્રુપ મોરબી દ્વારા દ્વારકા દર્શન કરવા જતા પદયાત્રીઓને ઠંડા પીણા ની સેવા પૂરી પાડતા યુવાનો*

મોરબી ખાતે દ્વારકેશ યુવા ગ્રુપ દ્વારા છેલ્લા ચાર વર્ષથી દ્વારકા દર્શનને જતા પદયાત્રીઓ માટે મોરબી થી દ્વારકા સુધી પેટ્રોલિંગ કરી ઠંડા પીણા ની વ્યવસ્થા દ્વારકેશ યુવા ગ્રુપ દ્વારા પૂરી પાડવામાં આવે છે જેમાં પદયાત્રીઓને ઠેર ઠેર પાણી શરબત સહિત મેડિકલ સેવા વગેરે પૂરી પાડી પદયાત્રીઓને ભક્તિ ભાવે આસ્થા સાથે સેવાઓ પૂરી પાડે છે જેમાં મોરબી દ્વારકેસ યુવા ગ્રુપ દ્વારા સેવા પૂરી પાડતા યુવાનો દેવરાજ ભરવાડ. હાર્દિક ભરવાડ. સાગર ભરવાડ. નિલેશ ભરવાડ. મેઘરાજ ચૌહાણ. નીતિન ભરવાડ. ગૌરવ ભરવાડ. શ્રીટેસ્ટ ભરવાડ. શિવમ ભરવાડ. કિરણ ભરવાડ. કરણ ભરવાડ. વિજય ભરવાડ. ડેનિસ ભરવાડ. રાહુલ ભરવાડ સહિતના ભરવાડ સમાજના યુવાનો દ્વારા મોરબી થી દ્વારકા સુધી પદયાત્રીઓને પોતાની યથાશક્તિ પ્રમાણે દ્વારકેશ યુવા ગ્રુપ દ્વારા સેવાઓ પૂરી પાડી રહ્યા છે જે તસવીરમાં દ્રશ્ય મન થાય છે

Related posts

*મોરબી જિલ્લાની વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ મકાન, દિવાલો કે જાહેરમાર્ગ ઉપર ચૂંટણી સંદર્ભે સુત્રો કે અન્‍ય ચિત્રો પ્રદર્શિત કરવા પર પ્રતિબંધ*

Hello Morbi

*વાંકાનેર પંથકમાં ચોમાસાની ઋતુ અંતર્ગત ગાબડા ધારી માર્ગ હોવાથી ગ્રામ્ય વિસ્તારની પ્રજાને અકસ્માતનો ભય*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી કલેકટરશ્રીની શુભેરછા મુલાકાત લેતા સિરામિક એસોસિએશનના પ્રમુખ એરવાડીયા*

editor

Leave a Comment