• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: ટંકારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા આંખનો ફ્રી નિદાન કેમ્પ યોજાયો જેમાં શાળામાં અભ્યાસ કરતા ૧૧૫ થી વધુ વિદ્યાર્થીઓએ આનો લાભ લીધો*

(નૈમિષ સેજપાલ દ્વારા) રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) અંતર્ગત સામુહિક આરોગ્ય કેન્દ્ર ટંકારા ખાતે આંખ ની તપાસ માટે ના કેમ્પ નું આયોજન કરવામાં આવેલ.
જેમા ટંકારા ની જુદી જુદી શાળા મ અભ્યાસ કરતા 115 થી વધારે બાળકો ની આંખ ની તપાસ કરવામાં આવી અને સાથે વીના મુલ્યે બાળકો ને ચશમા પણ આપવામા આવ્યાં હતા.
આ કેમ્પ મા ટંકારા ના ઓપ્થેલ્મીક આસીસ્ટન્ટ નિધિ દવે તેમજ મોરબી સિવિલ હોસ્પિટલ ના સુરેશભાઈ કાલરિયા દ્રારા તપાસ કરવામાં આવી હતી.
સમગ્ર કેમ્પ નું સુચારુ આયોજન માટે રાષ્ટ્રીય બાલ સ્વાસ્થય કાર્યક્રમ(RBSK) ટંકારા ના ડો. વિશાલ તેંરૈયા ,ડો. ચીત્રાંગીની પટેલ ,ડો. અમિતા સનારિયા, ડો. કેયૂર જાની તેમજ તાલુકા હેલ્થ સુપરવાઈઝર હિતેષભાઈ પટેલ , તાલુકા હેલ્થ વિઝીટર ભાવનાબેન પટેલ તેમજ સમગ્ર સામુહિક આરોગ્ય કેન્દ્ર ટંકારા નાં સ્ટાફ દ્રારા ભારે જહેમત ઉઠાવવામાં આવેલ હતી.

Related posts

*વઢવાણ ખાતે મુસ્લિમ દિવાન ફકીર ગ્રુપ દ્વારા ૫મો સમૂહ લગ્ન યોજાશે*

Hello Morbi

*ઘાંટવડ ગામ ના નવનિયુક્ત સરપંચ શ્રી અબ્દુલ ભાઈ મહેતર નો આજે જન્મ દિવસ*

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી જન્મદીન ની ઉજવણી કરતા મોરબી નાગરીક બેંક ના પૂર્વ ડીરેક્ટર તથા શ્રી લોહાણા મહાજન-મોરબી ના મંત્રી શ્રી નરેન્દ્રભાઈ રાચ્છ*

editor

Leave a Comment