• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જાબાજ મોમજીભાઈ ના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા*

*વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જાબાજ મોમજીભાઈ ના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા*

મોરબી: પ્રજાના રક્ષક કાયદો વ્યવસ્થાના રખેવાળ એવા પોલીસ જમાદાર મોમજીભાઈ ચૌહાણ નો આજરોજ તારીખ 26 4 2023 ના રોજ જન્મદિવસ નિમિત્તે મિત્ર સ્વભાવના જમાદાર મોમજીભાઈ ચૌહાણ ને સમગ્ર પોલીસ મિત્રો શુભેચ્છા અભિનંદન પાઠવી રહ્યા છે પોલીસ પરિવાર ટીમ ના મનજીભાઈ હમીર ભાઈ ભરવાડ. હરપાલસિંહ. દિનેશભાઈ આહિર. જીતેન્દ્રભાઈ આહિર. સહિત સમગ્ર તાલુકા પોલીસ પરિવાર તેમજ સીટી પોલીસ ટીમ વગેરે વગેરે બહોળ મિત્ર વર્ગ ધરાવતા વાંકાનેર તાલુકા પોલીસ મથકના જમાદાર મોમજીભાઈ ચૌહાણ ને શુભેચ્છા અભિનંદન પાઠવી રહ્યા છે

Related posts

*HELLO MORBI:ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાને લઇ મુખ્ય સચિવ શ્રી રાજકુમારે SEOC ખાતે બેઠક યોજી*

editor

*કોડીનાર ના ઘાંટવડ ગામ માં કૃષ્ણ જન્માષ્ટમી ની ધૂમ…હજારો ભક્તો ની સંખ્યા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: ટુ વ્હીલર તેમજ ફોર વ્હીલર માટેના ફેન્સી નંબર માટેની રિટેન્ડર પ્રકિયા 𝟗 સપ્ટેમ્બર થી શરૂ થશે*

editor

Leave a Comment