• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:વિદેશીદારૂના ગુનામાં સંડોવાયેલ આરોપીને પાસા હેઠળ ડીટેઇન કરી લાજપોર મધ્યસ્થ જેલ,સુરત હવાલે કરતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી*

વિદેશીદારૂના ગુનામાં સંડોવાયેલ આરોપીને પાસા હેઠળ ડીટેઇન કરી લાજપોર મધ્યસ્થ જેલ,સુરત હવાલે કરતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી,
તા.૩૦/૦૪/૨૦૨૩
પોલીસ અધિક્ષક શ્રી મોરબીના રાહુલ ત્રિપાઠી સાહેબની સૂચના મુજબ મોરબી જીલ્લાના અલગ- અલગ પોલીસ સ્ટેશન પ્રોહીબીશન, આર્મ્સ એકટના ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમો સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટશ્રી તરફ મોકલતા શ્રી જી.ટી.પંડયા સાહેબ જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબીનાઓએ પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમનું પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય, જે ઇસમની સત્વરે અટકાયત કરવા સારૂ શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.મોરબીના કર્મચારીઓની ટીમ બનાવી ઇશ્યુ થયેલ પાસા વોરંટની બજવણી કરવા સુચના કરતા સામાવાળા અજીજ ઉર્ફે જીતુ સ./ઓ. દિના ઉર્જાજી કઠાત/મેરાત ઉ.વ.૩૩ રહે. માતાકી કા બાડીયા (જાક) તા. મસુદા પો.સ્ટે. પીશાગન, જિ. અજમેર (રાજસ્થાન) વાળો વિદેશીદારૂના ગુન્હામાં સંડોવાયેલ હોય જેને તા.૨૯/૦૪/૨૦૨૩ ના રોજ પાસા એકટ તળે માળીયા-મોરબી હાઇવે રોડ ઉપરની પકડી, ડીટેઇન કરી લાજપોર મધ્યસ્થ જેલ, સુરત હવાલે કરવામાં આવેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી કે.જે.ચૌહાણ, શ્રી એન.એચ.ચુડાસમા, શ્રી એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતા.

Related posts

*HELLO MORBI NEWS:ગુજરાતમાં ચારેતરફ ખનન માફિયાઓ બેફામ, ગેરકાયદેસર ખનન રોકવામાં સરકાર નિષ્ફળ : અમિત ચાવડા*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:સાંસદશ્રી કેસરીદેવસિંહજી ઝાલા ની ગ્રાન્ટમાંથી વાંકાનેરના ગારીયા ગામે નિર્માણ થનાર કોમ્યુનિટી હોલ નું ખાત મુર્હૂત કરાયું*

editor

*HELLO MORBI: મોરબી જિલ્લામાં આગામી ૨૨ નવેમ્બરથી ૨૫ જાન્યુઆરી સુધી વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાશે*

editor

Leave a Comment