• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:લ્યો કરો વાત અમદાવાદ જેવા મેગા સિટીમાં વિકાસના માર્ગમાં આખી ટાટા નેનો કાર ભુવાની ઝપટ મા આવી!!!*

*લ્યો કરો વાત અમદાવાદ જેવા મેગા સિટીમાં વિકાસના માર્ગમાં આખી ટાટા નેનો કાર ભુવાની ઝપટ મા આવી!!!*

(સોહીલ દિવાન દ્વારા)અમદાવાદ: શાસનકાળમાં સોનો સાથ સોનો વિકાસ અંતર્ગત વિવિધ શહેર જિલ્લામાં વિકાસનું વાવાઝોડું ફૂંકાય રહ્યું છે ત્યારે ગુજરાતમાં અમદાવાદ જેવા મેગાસિટીમાં જાહેર માર્ગો પર ભુવો પડવો તે જાણે સામાન્ય બન્યું હોય તેમ છાસવારે ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે આવું જ કંઈક વિકાસની ઝપટમાં ટાટા નેનો કાર અમદાવાદ શહેરના મકતમપુરા વિસ્તારમાં આવ્યા નું પ્રકાશમાં આવ્યું છે જેની જાણવા મળતી વિગત એવી છે કે તારીખ 26 5 2023 ના રોજ એકાએક હવામાનમાં પલટો આવ્યો હતો એ સમય દરમિયાન વરસાદ નું માવઠું ગાજ વીજ પવન સાથે પડ્યું હતું જે તંત્ર સાથે નેતાઓ વિકાસની બૂમાબૂમ કરે છે તે વિકાસ મા આખે આખી નેનો કાર ગરકાવ થઈ હોય તેવું દ્રશ્ય અમદાવાદ જેવા મેગાસિટીમાં મતદાર પ્રજા અનુભવી રહી છે આ ઘટના દરમિયાન તંત્ર વાહકોની દોડ સાથે સ્થાનિક ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ પણ પોચ્યા હતા પરંતુ એ સમય દરમિયાન સ્થાનિક લોકો માં ચર્ચાથી ચર્ચા એવી હતી કે ભૂતકાળમાં પણ આવા ભુવા ના ભોગે વાહન ચાલકો શિકાર બન્યા છે જે ફરી વાર કોઈ આવી દુર્ઘટના અકસ્માતના સજે તેની પ્રજા ચિંતક ચીવટ તંત્ર વાહકો સાથે ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિએ કરવી જોઈએ માત્ર ડિજિટલ ગુજરાત કે વિકાસની વાતો કરવાથી ભ્રષ્ટાચાર ના ભુવા અટકવાનું નામ નહીં તે સ્થાનિક પ્રજાના પ્રતિનિધિઓએ અને જિલ્લા કક્ષાના અધિકારીઓ ભૂલવું ના જોઈએ

Related posts

*HELLO MORBI NEWS: અખિલ ભારતીય મુલ્કી સેવા કુસ્તી સ્પર્ધામાં મોરબી જિલ્લા યુવા વિકાસ અઘિકારીશ્રીએ રજત ચંદ્રક મેળવ્યો*

editor

*HELLO MORBI NEWS:મોરબીની નામાંકીત સંસ્થા નવયુગ ગ્રુપ ઓફ કોલેજમાં જોબ પ્લેસમેન્ટનું આયોજન થયું*

editor

*HELLO MORBI NEWS:મોરબ તથા પાટણ જીલ્લાના ગુન્હામાં નાશતા ફરતા વોન્ટેડ આરોપીને મોરબી રવિરાજ ચોકડી પાસેથી પકડી પાડતી /એલ.સી.બી.ટીમ મોરબી*.

editor

Leave a Comment