• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબીમાં ગુરૂવારે વિદ્યાસહાયકોનો સ્થળ પસંદગી કેમ્પ યોજાશે*

વિષય : વિદ્યાસહાયક ભરતી (ધો૨ણ: ૧ થી ૫ અને ધોરણ: ૬ થી ૮, ગુજરાતી માધ્યમ) વર્ષ: ૨૦૨૨ (ઓક્ટોબર) અંતર્ગત જિલ્લા પસંદગી કરનાર ઉમેદવારોના સ્થળ પસંદગી કેમ્પ બાબતની અખબારી પ્રસિદ્ધ કરવા અંગે.
ઉપરોક્ત વિષય અન્વયેની અખબારી યાદીની બહોળી પ્રસિદ્ધ ક૨વા આપ સાહેબશ્રીને નમ્ર વિન્દ્રત છે. કામાં
માન. સભ્ય ચિવશ્રી, ગુ. રા. પ્રા. શિ. ૫. સમિતિ અને નાયબ શિક્ષણ નિયામકશ્રીની કચેરીના પત્ર ક્રમાંક: પ્રાર્યાનિ/વિસભ/૨૦૨૩/ ૮-૩૭ તા.૦૪/૦૯/૨૦૨૩ અન્વયે વિદ્યાસહાયક ભ૨તી (ધો૨ણ: ૧ થી ૫ અને ધો૨ણ: ૬ થી ૮, ગુજરાતી માધ્યમ) વર્ષ:૨૦૨૨ (ઓક્ટોબર) તા.૧૦/૧૦/૨૦૨૨ ની જાહેરાત અન્વયે મોરબી જિલ્લાની પસંદગી કરનાર ઉમેદવારોને નિમણૂક આપવા અંગેનો સ્થળ પસંદગી કેમ્પ શ્રી ધી.વી.સી.ટેક.હાઇસ્કુલ,વી.સી.ફાટક સામે, મો૨બી જિ.મોરબી ખાતે તા.૧૪/૦૯/૨૦૨૩, ગુરુવાર ના રોજ રાખવામાં આવેલ છે. જેમાં વિદ્યાસહાયક ભ૨તી ઘોરણ: ૬ થી ૮ (સામજિક વિજ્ઞાન) ના કેમ્પનો સમય સવારે ૧૧:૦૦ થી ૧૨:૩૦ કલાક અને વિદ્યાસહાયક ભરતી ધોરણ: ૧ થી ૫ ના કેમ્પનો સમય બપોરે ૦૧:૦૦ થી ૦૬:૦૦ કલાક સુધી રાખવામાં આવેલ. ?l
મોરબી જિલ્લાની સ્થળ પસંદગી ક૨ના૨ ઉમેદવારોએ અગત્યના ખાસ કારણોસ૨ ક૨વા બાબતે મો.૯૪૨૭૬ 0000૮ અને મો.૯૯૨૫૫ ૨૨૬૪૮ ૫૨ સંપર્ક કરવાનો રહેશે.

Related posts

*હડીયાણા પી એચ સી દ્વારા પ્રિકોસન ડોઝ ની શરૂઆત કરાઈ*

Hello Morbi

*ઘાંટવડ ગામ માં દેશ નુ બંધારણ ના ઘડવૈયા શ્રી બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે દર વર્ષે ની જેમ પંરપરાગત ભવ્ય ઉજવણી*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી વોર્ડ નં-૭ ના વિસ્તાર માં સ્ટોર્મ વોટર વર્ક નું જાત નિરીક્ષણ કરતા કોર્પોરેટર ભાવીનભાઈ ઘેલાણી, મમતાબેન ઠાકર તથા જલ્પાબેન સોનગ્રા*

editor

Leave a Comment