• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી, પ્રફુલ્લભાઈ પાનસેરિયા તથા ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં મોરબી શહેરના ત્રિવિધ વિકાસકાર્ય કાર્યક્રમનું આયોજન*

*મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી, માન. શ્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા તથા માન. ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં મોરબી શહેરના ત્રિવિધ વિકાસકાર્ય કાર્યક્રમનું આયોજન*

*માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ગાંધી જયંતિ નિમિત્તે આપેલા સફાઈ આહવાનને વેગ આપવા મોરબી નગરપાલિકાએ કમર કસી છે*…

*જિલ્લા પ્રભારી મંત્રી, માન. શ્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયાની અધ્યક્ષતામાં અને જુઝારુ ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયાની સમુપસ્થિતિમાં*

*મોરબીની સફાઈ વ્યવસ્થા સુદ્રઢ બનાવવા, ₹ 40.00 લાખના ખર્ચે બનેલી 5 ટ્રેક્ટર તથા 5 ટ્રોલીનું લોકાર્પણ*

*મચ્છુ નદીની સઘન સફાઈ ઝુંબેશ અને મહેન્દ્ર ડ્રાઈવની કાળા પથ્થરની દિવાલમાં ઊગી ગયેલા બાવળ દૂર કરવા*

*મોરબી ટ્રાફિક વ્યવસ્થાનું નિયમન માટે, અત્યંત અગત્યના એવા નટરાજ ફાટક પરના ઓવરબ્રીજ બનાવવાના મંજુર થયેલા ₹ 35.00 કરોડનો ચેક માર્ગ અને મકાન વિભાગને સોંપવા*

*ત્રિવિધ વિકાસકાર્યનું આયોજન કરવામાં આવેલ છે. ….. આ અવસરે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી લાખાભાઈ જારીયા, મહામંત્રીશ્રીઓ શ્રી રિશીપભાઈ કૈલા શ્રી ભાવેષભાઈ કંઝારીયા, અન્ય સર્વે પદાધિકારીશ્રીઓ, પૂર્વ કાઉન્સિલરશ્રીઓ વિ. ઉપસ્થિત રહેશે… મોરબી શહેરના સુજ્ઞ નાગરિકોને ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવીએ છીએ*…

*તારીખ :- 06.10.2023, શુક્રવાર*
*સમય :- સવારે 8.30 કલાકે*
*સ્થળ :- મચ્છુ નદી પરના બેઠા પુલ પાસે*,
*વાઘજી ઠાકોરસાહેબની પ્રતિમા બાજુએ*,
*મોરબી*

Related posts

*HELLO MORBI NEWS: મોરબી જિલ્લામાં દિવાળી અને નૂતન વર્ષના પગલે અગત્યનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું*

editor

*અમરેલી ના પિરે તરિકત ખાનદાને ચિસ્તીયા સરકાર નિઝામ બાપુ નો આજે જન્મદિવસ*

Hello Morbi

*મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી સેવા સેતુના સાતમા ચરણનો પ્રારંભ અમદાવાદ જિલ્લાના સાણંદના મણિપુર ગામેથી કરાવ્યો હતો*.

Hello Morbi

Leave a Comment