• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:જુગાર નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી મોરબી સીટી એ ડીવીજન પોલીસ*

જુગાર નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી મોરબી સીટી એ ડીવીજન પોલીસ
તા-૧૩/૦૯/૨૦૨૩
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી મોરબી ડીવીજન મોરબીના પી.એ.ઝાલા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ પ્રોહી જુગારની બદી પર અંકુશ લાવવા સુચના કરેલ હોય તેમજ અમો નાઇટ પેટ્રોલીગ મા હોય દરમ્યાન અમોને ખાનગીરાહે હકિકત મળેલ કે ઉમેદભા મનુભાઇ બાવડા રહે.મોરબી લીલાપર રોડ ખડીયાવાસ વાળો પોતાના રહેણાક મકાનમાં બહાર થી માણસો ભેગા કરી જુગારના સાધનો પુરા પાડી પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવતા હોય જેથી હકિકત આધારે રેઇડ કરતા સાત ઇસમો નશીબ આધારીત ગંજીપતાના પાના પૈસા વડે જુગાર રમતા મળી આવતા રોકડ રૂ.૭૪૬૮૦/- ના મુદામાલ સાથે મળી આવતા જુગાર ધારા કલમ.૪-૫ મુજબ આરોપી વિરુધ્ધ ગુન્હો રજી કરી કાયદેસર ની કાર્યવાહી કરેલ છે.
આરોપી –
(૧) ઉમેદભા મનુભાઇ બાવડા જાતે.ગઢવી રહે.મોરબી લીલાપર રોડ ખડીયાવાસ (૨) ભારૂભા લાલુભા બાવડા જાતે.ગઢવી રહે.મોરબી લીલાપર રોડ રામવિજય સોસાયટી (૩) દેવદાનભાઇ આયદાનભાઇ કુંભારવાડીયા બોરીચા રહે.મોરબી લીલાપર રોડ ખડીયાવાસ (૪) ભાવેશભાઇ જીવાભાઇ મારૂ ગઢવી રહે.મોરબી કુબેરનગર નવલખીરોડ જુનાજીનની પાછળ (૫) દેવરાજભાઇ બાબુભાઇ છુછીયા રહે.મોરબી લીલાપર રોડ ખડીયાવાસ (૬) વિક્રમભાઇ ભુપતભાઇ કાતળ રહે.મોરબી લીલાપર રોડ પાંજરાપોળ સામે ન્યુ પ્રજાપત સોસાયટી (૭) પ્રવીણભાઇ લાલજીભાઇ ગુડારીયા જાતે.કોળી ઉ.વ.૨૮ રહે.મોરબી લીલાપર રોડ ખડીયાવાસ
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઃ-
શ્રી એચ.એ.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર તથા એ.એસ.આઇ રાજદીપસિંહ રાણા તથા પો.હેડકોન્સ કિશોરભાઇ મિયાત્રા તથા ચકુભાઇ કરોતરા તથા ધર્મેન્દ્રભાઇ વાધડીયા તથા પો.કોન્સ સિધ્ધરાજસિંહ જાડેજા તથા તેજાભાઇ ગરચર તથા અરજણભાઇ ગરીયા નાઓ દ્વારા કરેલ છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ટંકારા: કોંગ્રેસ પાર્ટીના શહેર પ્રમુખ તરીકે શ્રીમતી મીનાબેન ચેતનભાઈ ત્રિવેદીની વરણી થઈ છે*

editor

*HELLO MORBI NEWS:હળવદના મયુરનગર ગામ ખાતે સેવા સેતુ થકી સરકારની મહત્વની સેવાઓ આવી લોક આંગણે*

editor

*HELLO MORBI NEWS:દાતા શ્રી દ્વારા સરવડ પ્રા.આ.કેન્દ્ર ને પીવાના પાણી માટે વોટર કૂલર અર્પણ કરવામાં આવ્યું*

editor

Leave a Comment