• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ધ્રોલ ત્રિકોણ બાગ પાસે આવેલ ટીસી પાસે આવેલ ગંદકી ના ગંજ નગરપાલિકા ક્યારે દૂર કરશે??*

ધોલ મા રામ‌રાજ અને પ્રજા દુખી આ નગર પાલિકા દ્વારા ઠેરઠેર ગંદકી ના ઠેર ઠેર ગંદકીના ના થર ધોલ ના નાક એવા ત્રિકોણ બાગ પાસે આવેલ પીજીવીસીએલ ના ટીસી પાસે કરવા મા આવતી ગંદકી ને દુર કરવાનો નગરપાલિકા દ્વારા કોઈ પણ જાતની સફાઈ કરવા તસ્તિ લેવામાં નથી આવતી કોર્પોરેટર ને ફક્ત માલ કમાવા મા જ રસ હોય તેવુ લાગી રહ્યુ છે ત્રિકોણ બાગ પાસે થી પસાર થતા લોકો ને એટલી બધી ખરાબ દુર્ગંધ આવે છે કે નાકે જબરદસ્તી નાક આડુ રૂમાલ રાખવો પડે છે એટલી તિવ્ર દુર ગંધ આવે છે ન તો ચીફ ઓફિસર ને રસ કે પ્રમુખ ને રસ છે જન આરોગ્ય સાથે ચેનડા કરી રહ્યા છે જો આમાં કોઈ મંત્રી કે ઉચ્ચ અધિકારીઓ પસાર થવા ના હોય તો બધુ સાફ સફાઈ કરવા મા આવે છે પણ ધોલ ની જનતા સાથે આરોગ્ય સાથે જબરદસ્ત ચેનડા કરે છે નગરપાલિકા ના પદા અધીકાર ઓ અને સતાધીશો બીલકુલ રસ હોય તેવુ લાગતુ નથી..ગય કાલે રાત્રે ત્રિકોણ બાગ પાસે આવે પીજીવીસીએલ ના ટીસી માં કોઈ મોટા ટ્રક અથડાતાં ઘણુ બધુ નુકસાન કરી ને ટ્રક વાળો રાત્રીના અંધારામાં પોબારા ભણીગયોહતો……………………એહેવાલ કરણસિંહ પી. જાડેજા ધોલ.

Related posts

*HELLO MORBI:મોરબી: રહેણાકના મકાનમાં ચાલતા જુગાર ધામ પર મોરબી સીટી એ ડિવિઝન પોલીસના દરોડા*

editor

*બી.આર.સી. ભવન જોડિયા ખાતે તાલુકા કક્ષાની પુસ્તક વાચક સ્પર્ધા યોજાઈ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જિલ્લા ભાજપ દ્વારા કારગિલ વિજય દિવસ નિમિતે કાર્યક્રમ યોજાયો*

editor

Leave a Comment