• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: જાલીડા મુકામે યોજાનાર એકસોઆઠ કુંડી મહાયજ્ઞ માં પધારવા રઘુવંશ સમાજ ના મહિલા અગ્રણી બહેનો દ્વારા નિમંત્રણ પાઠવાયું*

મોરબી તા ૯ આજરોજ રઘુવંશ સમાજ ના મહિલા અગ્રનીય અલ્પાબેન કક્કડ સહિતના બહેનો દ્વારા જાલીડા મુકામે આપણા સૌના આસ્થાનું પ્રતીક રામધામ જાલિડા મુકામે બનવા જય રહ્યું છે તેમના ભૂમિ પૂજન ૧૦૮ કુંડી હવન સ્થાપના જે ૧૬-૦૨-૨૦૨૪ થી ૧૯-૦૨-૨૦૨૪ દરમ્યાન થવાનું છે તેમાં
આજ રોજ મોરબી માં નવલખી રોડ પર આવેલ જલારામ પાર્ક સોસાયટીમાં રઘુવંશી સમાજ ને ઘેર ઘેર જઇને નિમંત્રણ પાઠવતા મોરબી રઘુવંશી સમાજ ના મહિલા અગ્રણી બહેનો

Related posts

*HELLO MORBI:મોરબી પત્રકાર એસોસિએશન ના હોદેદારો ની ચૂંટણી યોજાઈ જેમાં સુરેશભાઈ ગોસ્વામી ની પ્રમુખપદે વરણી*

editor

*HELLO MORBI NEWS: મોરબી: આવતીકાલે મહાશિવરાત્રીના પર્વને લઈને સીધેશ્વર મહાદેવ મંદિરે મહાઆરતી યોજાશે*

editor

*HELLO MORBI:માળીયામાં ડોર ટુ ડોર સર્વેલન્સ હેઠળ વાહકજન્ય રોગ અટકાવવાની કામગીરી હાથ ધરાઈ..*

editor

Leave a Comment