• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*લોહાણા મહા પરિષદના એવોર્ડ માટે ઉતર ગુજરાતના બે શિક્ષકોની પસંદગી*

વિશ્ર્વ લોહાણા મહા પરિષદ દ્રારા દર વર્ષે અલગ અલગ કેટેગરીના વીસ જેટલા એવોર્ડ દ્રારા વિશિષ્ટ મહાનુભાવોને સન્માનિત કરવામાં આવે છે.આ એવોર્ડ માટે વિદેશોના લોહાણાઓની પણ પસંદગી થાય છે.

વ્યવસાયિક પ્રતિભા એવોર્ડ માટે ઉતર ગુજરાતના શિક્ષણ ક્ષેત્રમાં જેમનું વિશિષ્ટ યોગદાન છે તેવા થરાના પ્રહલાદભાઈ એલ.આચાર્ય તેમજ પાટણના રમેશકુમાર કાશીરામ ઠકકરની પસંદગી થતાં સમગ્ર ઉતર ગુજરાતમાં આનંદની લાગણી ફેલાઈ છે.તારીખ 18-6-2022 શનિવારે નાશિક ખાતે સંસ્થાના પ્રમુખ સતીષભાઈ વિઠલાણી તેમજ અન્ય મહેમાનોની પાવન ઉપસ્થિતિમાં બેઉ શિક્ષકોને વાજતેગાજતે શાનદાર સન્માન કરી એવોર્ડ અર્પણ કરાશે.

લોહાણા મહા પરિષદ ઉતર ગુજરાત ઝોનના ઝોનલ પ્રમુખ ભગવાનભાઈ બંધુ,ઝોનલ મંત્રી લીલાધરભાઈ આચાર્ય, રીજીયન ચેરમેન ધનરાજભાઈ ઠકકર, મહાસુખભાઈ પૂજારા,જીતેન્દ્રભાઈ સેજાણી,રીજીયન મંત્રીઓ જનકભાઈ સી.ઠકકર, તરૂણભાઈ વી.ઠકકર સહિત સૌ કોઈએ ઉતર ગુજરાતમાં એવોર્ડ પસંદગી બદલ રાજીપો વ્યક્ત કરેલ છે.

Related posts

*HELLO MORBI: અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ માં કારોબારીના સદસ્ય તરીકે હડીયાણાના પત્રકાર શરદ રાવલને નિમણૂકતા અપાય*

editor

*HELLO MORBI NEWS: આચરવડા: વીરશહીદ વિશ્વરાજસિંહ ગોહિલ ના પરિવારને સમસ્ત પ્રભુનગર (મીતાણા) ગામ તરફથી વીર શહીદ ના પિતાને રૂપિયા ૭૫ હજારની સહાય અર્પણ કરાઇ*

editor

*ધાંગધ્રાના ભાવેશ જાદવ ને દેશી બનાવટની પિસ્તોલ સાથે મોરબી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો*

Hello Morbi

Leave a Comment