• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ગાંધીનગર:ગુજરાત ગેસના એમ ડી સાથે ગેસના ભાવઘટાડા મુદ્દે મોરબી સિરામિક એસોસિએશનના હોદેદારો એ બેઠક યોજી*

આજરોજ ગાંઘીનગર ખાતે ગુજરાત ગેસના M D મીલીંન તોરવણે સાહેબની સાથે મોરબી સીરામીક એસોસીએસનના પ્રમુખો શ્રી મુકેશભાઈ કુંડારીયા, કીરીટભાઈ પટેલ, પુવઁ પ્રમુખ મુકેશભાઈ ઉઘરેજા તેમજ પોલીપેકના પુવઁ પ્રમુખ જગદીશભાઈ પનારા દૃારા હાલમા આંતરરાષ્ટ્રીય બજારમા સ્પોટ ભાવ ખુબજ ઘટી ગયા હોવાથી રૂ. ૮.૦૦ થી ૧૦.૦૦ ગેસના ભાવ ઘટાડવા બાબતે ચચાઁ વિચારણા કરી, જેમા MD સાહેબ દૃારા આતંરરાષ્ટ્રીય ભાવને ઘ્યાનમા રાખીને સારો એવો ભાવ ઘટાડો કરવાની ખાતરી આપેલ, તેમજ હાલ આંતરરાષ્ટ્રીય બજારમા સ્પોટ ભાવ ખુબજ નીચા હોવાથી તેનો લાભ સીરામીક ઈન્ડસ્ટ્રીઝને લાંબા સમય સુઘી નીચા ભાવથી ગેસ મળી રહે તે માટે લોંગ ટમઁના ગેસ એગ્રીમેન્ટ કરવા બાબતે પણ ચચાઁઓ કરેલ, જે બાબતે ગુજરાત ગેસ MD સાહેબ ના જણાવ્યા મુજબ લોંગ ટમઁ એગ્રીમેન્ટ માટે ટુંક સમયમા પ્રક્રીયા શરુ કરશે

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:અખિલ ગુજરાત કચ્છ વાગડ લોહાણા મહાજન તેમજ મહિલા મંડળના હોદ્દેદારોએ જલારામ મંદિર ડીસા ખાતે દર્શન કરી આશીર્વાદ લીધા*

editor

*HELLO MORBI NEWS:મોરબીમાં કેસર બાગ ખાતે દરરોજ સવારે ૦૭:૩૦ થી ૦૮:3૦ દરમિયાન નિશુલ્ક યોગ ક્લાસીસ યોજાશે*

editor

*ચંદીગઢ થી સાયકલ દ્વારા ભારત ભ્રમણ કરવા નીકળેલા અમિત ત્યાગી આજે મોરબી આવી પહોંચ્યા હતા*

Hello Morbi

Leave a Comment