મોરબી તા ૧ “હાકલ કરો ત્યાં હાજર” ની છબી ધરાવેછે તેવા લોકલાડીલા ૭૬-કાલાવડ બેઠકના ધારાસભ્યશ્રી મેઘજીભાઈ ચાવડા સાહેબને મોરબીના રામપર (પાડાબેકડ) ના ખેડૂતો નો અવાજ કે અરજી આપ જે કંઈ સમજોતે મીડિયાના માધ્યમથી આપના સુધી પહોંચાડવા માટે અમો પ્રયત્નશીલ છે અને આપ સાહેબ તત્વરે તેમની નોંધલ્યોછો તે અમારા અને ગામનાખેડૂતો અને ગ્રામજનો માટે ખૂબ જ મોટી અને મહત્વની વાત છે જે બદલ આપ સાહેબના અમે બધા આભારી છીએ
આપ સાહેબ રામપર પાડાબેકડની ખેડૂતોની સ્થિતિ જાણકાર છો અને આપ તેમના માટે પ્રયત્નશીલ પણ છો અને આપે કયારેય પ્રયત્નોમાં કસર છોડી નથી તેમના ભાગરૂપે આપ સાહેબે જે મુખ્યમંત્રી સાહેબને રામપર પાડાબેકર થી કોઠારીયા નો નો 3 km નો રસ્તો બનાવવા માટે ભલામણ અને રજૂઆત કરતો પત્ર (લેખિત અને મૌખિક)પાઠવેલ છે તે બાબતે વહેલી તકે કામગીરી શરૂ થાય અને નદીમાં ખેતી કરવા ખેડૂતો સામે કાંઠે આશાનીથી જઈ શકે તેમના માટે બેઠો કોઝવે કે પુલ તાત્કાલિકને ધોરણે બને તેવી લોક “લાગણી” “માગણી”અને આપની સમક્ષ “માગણી” છે
જેઆપ સાહેબ ને વિદિત થાય


