• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબી OSEM CBSE સ્કુલ ના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાએ સ્પોર્ટસ માં ઝળક્યા.*

*મોરબી OSEM CBSE સ્કુલ ના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાએ સ્પોર્ટસ માં ઝળક્યા.*

મોરબી ની સૌપ્રથમ CBSE સ્કુલ OSEM CBSE સ્કુલ ના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય કક્ષા ની સ્પોર્ટસ ઈવેન્ટ માં ભાગ લીધો હતો જેમાં અખંડ પ્રતાપ સિંહ એ અન્ડક ૧૭ માં ડીસકસ થ્રો માં ૯મો ક્રમાંક, અમન કુશવાહા એ અન્ડર ૧૪ શોટ પુટ માં ૬ઠો ક્રમાંક તેમજ દેવેન કલોલા એ આર્ટીસ્ટીક ફ્લોર એક્સરસાઈઝ જીમનાસ્ટીક્સ માં ઉત્કૃષ્ઠ દેખાવ કર્યો હતો. વિદ્યાર્થીઓની સ્પોર્ટસ ક્ષેત્રે સિધ્ધિ બદલ સંસ્થા ના ટ્રસ્ટી શ્રી સુમંતભાઈ પટેલ, સિધ્ધાર્થભાઈ રોકડ, સુર્યરાજસિંહ જેઠવા તથા પ્રિન્સિપાલ દીપા શર્મા મેડમ સહીત ના સ્ટાફગણે અભિનંદન સહ શુભેચ્છા પાઠવી હતી.

Related posts

*ભરત ભાઈ ગજેરા અને શ્રીમતી ઉષાબેન ગજેરા ના પુત્ર સ્વ શ્રી ધ્રુમિલ ના જન્મ દિવસ નિમિતે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ટ્રસ્ટ શોભેશ્વર રોડ ખાતે 60દીકરીઓ ને જમાડી ને જન્મ દિવસ ની ઉજવણી કરાઇ હતી*

Hello Morbi

*HELLO MORBI:ઉનાળામાં ફળનો રાજા કેરી ના પાકને માવઠામાં લાગેલા મોંઘવારી ના માર માં પણ મોરબીમાં ઘરાકોની તેજ રફતાર રહી!!!*

editor

*રાજય સરકારનો મહત્વનો નિર્ણય* ¤ *સરકારી હોસ્પિટલો ખાતે રવિવાર સિવાય દરરોજ સાંજે ૮.૦૦ કલાક સુધી દર્દીઓને ઓ.પી.ડી દ્વારા સારવાર અપાશે: આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ અગ્રવાલ*

Hello Morbi

Leave a Comment