• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયા તાલુકાના કોંગ્રેસના મહામંત્રી તરીકે કાદરી મહંમદ ઉંમર જાફર અલતાફ ની નિમણૂક*

જોડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી મનોજભાઈ કે. ભીમાણી.અને ટીમ દ્વારા હડિયાણા મુસ્લિમ સમાજ ના કાદરી મોહમ્મદ ઉંમર જાફર અલ્તાફ ની જોડિયા તાલુકાના મહા મંત્રી તરીકે ની નિમણુંક આપવામાં આવેલ છે. તો હડિયાણા ગામના સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા અભિનંદન આપ્યા છે…..

શરદ એમ.રાવલ..હડિયાણા.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (𝐒𝐈𝐑 ) અન્વયે જિલ્લાની ત્રણેય વિધાનસભા વિસ્તારની મુલાકાત લીધી*

editor

આ એક જ યોજનાથી કેન્દ્ર સરકારની તિજોરીમાં આવી ગયા અધધધ… 72,480 કરોડ રૂપિયા

Hello Morbi

*HELLO MORBI:ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રદેશ કન્વીનર સુખદેવભાઈ ડાભીનો આજે જન્મદિવસ*

editor

Leave a Comment