• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: આવતીકાલે તા.૨૮ ફેબ્રુઆરીના રોજ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક મળશે*

 

*રાજ્ય સરકારશ્રીના પાણી પુરવઠા બોર્ડ હેઠળ રીજુવીનેશન કાર્યક્રમ અંતર્ગત થતા કામોની સૈદ્ધાંતિક મંજુરી આપવા બાબતે તેમજ મોરબી જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ હેઠળના કામોની સમીક્ષા અર્થે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ મોરબીની ૩૦ મી સમીક્ષા બેઠક યોજાશે*

*ઉક્ત બેઠકનું જિલ્લા કલેક્ટરશ્રી કે.બી.ઝવેરીના અધ્યક્ષસ્થાને આવતીકાલે તારીખ ૨૮-૦૨-૨૦૨૫ ના રોજ બપોરના ૧૨:૦૦ કલાકે કલેકટર કચેરી-મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમિતિના સર્વે સભ્યોને હાજર રહેવા માટે અનુરોધ કરવામાં આવે છે. તેમ સભ્ય સચિવશ્રી અને યુનિટ મેનેજરશ્રી, જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે*

Related posts

*HELLO MORBI:*મોરબી જલારામ મંદિર દ્વારા મકરસંક્રાંતિ ના પર્વ નિમિતે સર્વજ્ઞાતિય રાહતદરે ટેસ્ટફુલ ચટાકેદાર ઉંધિયુ તથા અંગુર બાસુંદી નુ વિતરણ*

editor

*મોરબી : મોરબી જિલ્લાની ત્રણ બેઠકો માટે લજાઈ પાસે આવેલી એલિટ સ્કૂલમાં આજે ભાજપ દ્વારા ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે. જેમાં ટંકારા-પડધરી બેઠક માટે જિલ્લા ભાજપ પ્રમુખ સહિત 17 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે*

Hello Morbi

*HELLO MORBI:મોરબી: ચૈત્રી નવરાત્રી ના પાંચમા નોરતે ધકકાવારી મેલડી માતાજીના મંદિરે રાસ ગરબા નો કાર્યક્રમ યોજાશે*

editor

Leave a Comment