• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:પ્રોહીબિશનના ગુના સંડોવાયેલ ઇસમ ને પાસા એકટ હેઠળ અટકાયત કરી વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કરતી મોરબી તાલુકા પોલીસ*

પ્રોહીબિશન ના ગુના સંડોવાયેલ ઇસમ ને પાસા એકટ હેઠળ અટકાયત કરી વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કરતી મોરબી તાલુકા પોલીસ

પોલીસ અધિક્ષકશ્રી મોરબી ના રાહુલ ત્રિપાઠી ( IPS) સાહેબ ની સુચના મુજબ શ્રી એસ.કે ચારેલ પોલીસ ઇન્સપેકટરશ્રી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન નાઓએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન માં પ્રોહીબિશન ના ગુન્હાઓ માં સંડોવાયેલ ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટશ્રી તરફ મોકલતા શ્રી કે.બી ઝવેરી જીલ્લા મેજિસ્ટ્રેટશ્રી મોરબીનાઓએ ઉપરોકત ગુન્હા માં સંડોવાયેલ આરોપી ભાવેશભાઇ ઉર્ફે મુન્નો પરબતભાઇ ધ્રાંગા (આહીર) ઉવ-૪૪ રહે. જુના નાગડાવાસ તા-જી મોરબી વાળા નુ પાસા વોરંટ ઇસ્યુ કરેલ હોય, જે ઇસમ ને સત્વરે અટકાયત કરવા સારૂ મોરબી ડીવીઝન ના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધીક્ષક શ્રી એસ.એચ સારડા સાહેબ ના માર્ગદર્શન હેઠળ શ્રી એસ.કે. ચારેલ પોલીસ ઇન્સ્પેકટર મોરબી તાલુકા પોલીસ સ્ટેશન નાઓની ની સુચના મુજબ પોલીસ સબ ઇન્સપેકટર એસ.એન.સગારકા નાઓ સાથે પોલીસ ની એક ટીમ બનાવી સામાવાળા ભાવેશભાઇ ઉર્ફે મુન્નો પરબતભાઇ ધ્રાંગા ( આહીર ) ઉવ-૪૪ રહે. જુના નાગડાવાસ તા-જી મોરબી વાળા ને આજ રોજ તા ૫/૦૩/૨૦૨૫ કલાક ૧૪/૩૦ વાગ્યે પાસા એકટ હેઠળ અટકાયત કરી વડોદરા મધ્યસ્થ જેલ હવાલે મોકલી આપવા કાર્યવાહી હાથ ધરેલ છે.
સામાવાળા :- ભાવેશભાઇ ઉર્ફે મુન્નો પરબતભાઇ ધ્રાંગા (આહીર) ઉવ-૪૪ રહે. જુના નાગડાવાસ તા-જી મોરબી
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી એસ.કે ચારેલ પોલીસ ઇન્સપેકટર મોરબી તાલુકા પોલીસ સ્ટેશન તથા શ્રી એસ.એન સગારકા પોલીસ સબ ઇન્સપેકટર મોરબી તાલુકા પોલીસ સ્ટેશન તથા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ના સ્ટાફ ના માણસો કામગીરી માં જોડાયેલ હતા

Related posts

*HELLO MORBI:મોરબી તાલુકાનું રામપર (પાડાબેકર)* *સંપૂર્ણપણે રામભરોસે વહીવટી તંત્રના રામપરના ખેડૂતોની વ્યથા સંભળાતી નથી*

editor

*સ્તનપાન કરાવતી માતા ને કોરોના પોઝીટીવ આવે તો બાળક ને સ્તનપાન કરાવી શકાય?*

Hello Morbi

*સમસ્ત લોહાણા સમાજ ની વૈશ્વિક માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ ના સૌરાષ્ટ્ર ઝોન-૧ મોરબી જીલ્લા ના પ્રાંત પ્રમુખ તરીકે નિર્મિત કક્કડ ની વરણી*

Hello Morbi

Leave a Comment