• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:હળવદ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ બે ઇસમોને પાસા હેઠળ ડિટેઇન કરતી હળવદ પોલીસ*

હળવદ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ બે ઇસમોને પાસા હેઠળ ડિટેઇન કરતી હળવદ પોલીસ
રાજકોટ રેન્જ આઇ.જી.પી.શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લા નાઓ તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી વાકાનેર ડિવીઝન સમીર સારડા સાહેબ નાઓ દ્વારા પ્રોહી-જુગારની અસામાજિક પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા તેમજ પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી પાસા દરખાસ્ત કરવા સુચના કરેલ હોય,
જે અનુસંધાને હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.ટી.વ્યાસ નાઓએ હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ બે ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલતા જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી મોરબી નાઓ તરફથી પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ બંને આરોપીઓના પાસા વોરંટ ઇસ્યુ કરેલ હોય જે બંને ઇસમોને સત્વરે અટાકાયત કરવા સારુ અલગ અલગ ટીમ બનાવી બંને ઇસમોને પાસા એકટ તળે ડિટેઇન કરી અમદાવાદ / જુનાગઢ જેલ ખાતે મોકલી આપેલ છે.
આરોપીઓ
1) ઘનશ્યામભાઇ શંકરભાઇ ઉર્ફે હક્કાભાઇ બાહુન્દ્રા રહે.ગામ કાંત્રોડી (કુંતલપુર) તા.મુળી જી સુરેન્દ્રનગર
2) હસમુખભાઇ મધુભાઇ દેકાવાડીયા રહે.ગામ ભવાનીગઢ (જોકડા) તા.મુળી જી.સુરેન્દ્રનગર

કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ
શ્રી આર.ટી.વ્યાસ પોલીસ ઇન્સ્પેકટર હળવદ પો.સ્ટે, તથા એ.એસ.આઇ. અજીતસિંહ નટુભા, એ.એસ.આઇ. રમેશભાઇ મહાદેવભાઇ, પો.હેડ.કોન્સ. દિનેશભાઇ હનાભાઇ તથા પો.કોન્સ. દેવેન્દ્રસિંહ દેવપાલસિંહ, હિતેશભાઇ મહાદેવભાઇ, સંજયભાઇ મનજીભાઇ, વનરાજસિંહ માવુભા, દિવ્યરાજસિંહ મહેન્દ્રસિંહ વિગેરે સ્ટાફના માણસો ઉપરોક્ત કામગીરીમાં રોકાયેલ હતા.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ત્રાજપર ચોકડીથી ઘુંટુ રોડ પર (માર્ગ અને મકાન પંચાયત) દ્વારા સમારકામ હાથ ધરી વાહન વ્યવહાર પૂર્વતત કરાયો*

editor

*HELLO MORBI*રઘુવંશી ક્રાંતિ મંચ-મોરબી જીલ્લા મહિલા પ્રમુખ તરીકે મેઘાબેન દીપકભાઈ પોપટ સહીત મોરબી શહેર ના વિવિધ હોદેદારો ની વરણી.*

Hello Morbi

*હડીયાણા ગામે મોહરમ પર્વ નિમિત્તે તાજીયા જુલુસ નીકળ્યા*

Hello Morbi

Leave a Comment