• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News

*HELLO MORBI NEWS,:વીરપુર:જ્ઞાન પ્રકાશ સ્વામીએ કરેલ જલારામબાપા વિશે ટિપ્પણીનો મામલો*

વીરપુર:-
જ્ઞાન પ્રકાશ સ્વામીએ કરેલ જલારામબાપા વિશે ટિપ્પણીનો મામલો,
જ્ઞાન પ્રકાશ સ્વામીએ જલારામબાપા વિશે ટિપ્પણી બાદ આક્રોશ હતો,
રઘુવંશી સમાજ,જલારામબાપાના ભક્તો,ગ્રામજનોમાં હતો આક્રોશ,
સ્વામીએ વિડિઓ બનાવી માફી માગ્યા બાદ પણ આક્રોશ યથાવત હતો,
સ્વામી જ્ઞાન પ્રકાશ જલારામબાપા ના મંદિરે આવી માફી માંગી,
લાખો લોકોની માગ હતી સ્વામી વીરપુર આવી માફી માગી,
સ્વામીને પોલીસના ચુસ્તબંદોબસ્ત સાથે વીરપુર લવાયા,
બ્લેક કલર આખી સ્કૉપીયો ગાડી માં સ્વામીને વીરપુર લવાયા,
જ્ઞાન પ્રકાશ સ્વામી મીડિયા થી ભાગ્યા,
સ્વામીને મંદિરની પાછળની જગ્યા માંથી સીધા મંદિરમાં લઈ જવાયા,
વડતાલ ટેમ્પલ મંદિર બોર્ડ દ્વારા લેટરપેડમાં લેખિત પૂજ્ય જલારામ બાપાના મંદિરની માફી માંગી,

Related posts

November 11, 2020

Admin

Leave a Comment