• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનું મોરબીમાં ભાવભર્યું સન્માન*

*મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનું મોરબીમાં ભાવભર્યું સન્માન*
મોરબી તા ૨૬ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ગરીમામય ઉપસ્થિતિમાં મોરબી જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોના ખાતમૂહુર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ રવાપર ખાતે યોજાયો હતો. મોરબીને વિકાસ કાર્યોની ભેટ આપવા પધારેલા મુખ્યમંત્રીશ્રીનું મોરબી જિલ્લાના પદાધિકારીશ્રીઓ, જિલ્લા વહીવટી તંત્રની સમગ્ર ટીમ, વિવિધ સંગઠનો, સામાજિક સંસ્થાઓ અને અગ્રણીઓ તથા સિરામીક એસોસિએશન દ્વારા પરંપરાગત પાઘડી, સ્મૃતિ ચિહ્ન અને પુષ્પગુચ્છથી ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીમાં જિલ્લા માહિતી કચેરી અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે મીડિયાકર્મીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો*

editor

*HELLO MORBI NEWS:મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી ૨૨ મે ના રોજ યોજાશે*

editor

*જામનગર જિલ્લાકક્ષાના* *“નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટીવલ-૨૦૨૨”ની ઉલ્લાસભેર ઉજવણી*

Hello Morbi

Leave a Comment