• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:હરબટીયાળી ગ્રામ પંચાયત સંચાલિત શ્રી હાઇસ્કુલ હરબટીયાળી શાળા એ ધોરણ 10 માર્ચ 2025 બોર્ડની પરીક્ષાનું 95.65% સાથે રેકોર્ડ બ્રેક પરિણામ*

*ટંકારા:તા ૯ (*નૈમિષ સેજપાલ દ્વારા*)શ્રી હરબટીયાળી ગ્રામ પંચાયત સંચાલિત શ્રી હાઇસ્કુલ હરબટીયાળી શાળા એ ધોરણ 10 માર્ચ 2025 બોર્ડની પરીક્ષાનું 95.65% સાથે રેકોર્ડ બ્રેક પરિણામ મેળવીને ટંકારા તાલુકાની તમામ ગ્રાન્ટેડ શાળાઓમાંથી એક થી ત્રણમાં ક્રમ જાળવી રાખ્યો છે. શાળામાં ટોપ ફાઇવ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓમાં સંઘાણી સંજનાબેન રમણીકભાઈ 94.24 PR A2 ગ્રેડ સાથે પ્રથમ, સંઘાણી જેન્શીબેન દેવરાજભાઈ 91.62 PR A2 ગ્રેડ સાથે બીજા , સંઘાણી કેવાંશી કિશોરભાઈ 90.07 PR A2 ગ્રેડ સાથે ત્રીજા , ભાગિયા ક્રિષ્ટીબેન નિલેશભાઈ 83.99 PR B2 ગ્રેડ સાથે ચોથા અને હાપલીયા એન્જલબેન અરવિંદભાઈ 83.75 PR B2 ગ્રેડ સાથે પાંચમાં ક્રમે આ શાળામાં શ્રેષ્ઠ પરિણામ મેળવીને ઉત્તીર્ણ થયા છે. આ ઉપરાંત અન્ય ક્વોલિફાઇડ તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવવામાં આવે છે. તથા આવું શ્રેષ્ઠ પરિણામ લાવવા માટે અથાગ પ્રયત્નો કરનાર શીતલબેન, સંધ્યાબેન, મમતાબેન તમામ જ્ઞાનસહાયક બહેનો આ ઉપરાંત ક્રિષ્નાબેન, કિંજલબેન તેમજ સચિન સર અને સીણોજીયા સર એ પણ ખૂબ યોગદાન આપેલું છે આ તમામ સાથી કર્મચારીઓનો શાળા પરિવાર ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે*

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: દેશી હાથ બનાવટનો તમંચો નંગ-૧ પકડી પાડી આરોપી વિરુધ્ધ હથીયાર ધારાનો કેશ દાખલ કરતી હળવદ પોલીસ*

editor

*HELLO MORBI NEWS:મોરબ તથા પાટણ જીલ્લાના ગુન્હામાં નાશતા ફરતા વોન્ટેડ આરોપીને મોરબી રવિરાજ ચોકડી પાસેથી પકડી પાડતી /એલ.સી.બી.ટીમ મોરબી*.

editor

*HELLO MORBI:વાંકાનેરમાં ભારતીય જનતા પાર્ટીના 44 માં સ્થાપના દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ*

editor

Leave a Comment