• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:બાલાચડી પ્રાથમિક શાળા ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાય*

:(*શરદ રાવલ હડિયાણા દ્વારા*):તારીખ 21 મી જૂન 2025 ના રોજ શ્રી બાલાચડી પ્રાથમિક શાળા તાલુકો જોડિયા જીલ્લો જામનગર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી
સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૂચન કરેલ હતું કે 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવવો જેની ઉજવણી પુરા વિશ્વ સાથે પુરા ભારતવર્ષમાં કરવામાં આવે છે જેના અનુસંધાને અમારી શાળા શ્રી બાલાચડી પ્રાથમિક શાળામાં બધા વિદ્યાર્થીઓ SMC સભ્યો ગ્રામજનો આંગણવાડીના બાળકો અને સમગ્ર સ્ટાફ સાથે ખૂબ સારી રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં અલગ અલગ યોગ અને કસરત કરવામાં આવી હતી સાથે યોગના ફાયદાની સમજ આપી આચાર્યશ્રી દ્વારા આભાર વિધિ કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.

Related posts

*HELLO MORBI:લોકસભાની આગામી ચૂંટણી પૂર્વે મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવીઃ 6.89 લાખ મતદારોનો ઉમેરો થયો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રી અન્વયે રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:નેશનલ હાઈવે પરના વેપારી અને ખારી વિસ્તારના રહેવાસી ગટરના પાણીથી ત્રાહીમામ:લોક જન શક્તિ પાર્ટી દ્વારા તંત્ર ને રજૂઆત*

editor

Leave a Comment