
હળવદના જુના દેવળીયા ગામેથી પ્રોહિબીશનના ગુનામાં પાંચ માસથી નાસતા ફરતા અને અગાઉ મારામારી, ચોરી, જુગાર, પ્રોહીબીશનના ગુનામાં ઘણી વખત પકડાયેલ રીઢા આરોપીને પકડી પાડતી એલ.સી.બી. મોરબી.
તા.૧૮/૦૫/૨૦૨૫
શ્રી અશોકકુમાર (IPS) પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટ તથા શ્રી, રાહુલ ત્રિપાઠી (IPS) પોલીસ અધિક્ષક મોરબીનાઓએ ગુનાના કામે નાસતા ફરતા, પેરોલ જમ્પ, જેલ ફરારી તથા તાજેતરમાં રજીસ્ટર થયેલ ગુનાઓમાં પકડવાના બાકી આરોપીઓને પકડી પાડવા શ્રી એમ.પી.પંડ્યા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીનાઓને જરૂરી સુચના કરતા પોલીસ ઇન્સ.શ્રી એલ.સી.બી. મોરબીનાઓના માર્ગદર્શન હેઠળ શ્રી વી.એન.પરમાર પો.ઇન્સ. પેરોલ ફર્લો સ્કવોડ તથા શ્રી બી.ડી.ભટ્ટ પો.સબ.ઇન્સ. એલ.સી.બી. મોરબીનાઓ સ્ટાફના માણસો સાથે ઉપરોકત કામગીરી કરવા પ્રયત્નશીલ હતા. દરમ્યાન HC ચંદુભાઇ કાણોતરા, HC શકિતસિંહ ઝાલા PC દશરથસિંહ પરમાર PC ભગીરથસિંહ ઝાલાને સંયુકતમાં ખાનગી રાહે હકિકત મળેલ કે હળવદ પો.સ્ટે. સી પાર્ટ ગુ.ર.નં.૦૦૭૫/૨૦૨૫ પ્રોહિ કલમ ૬૫(એ)(ઇ), ૧૧૬(બી),૮૧ મુજબના ગુનાના કામે પાંચેક માસથી નાસતો ફરતો આરોપી વિજય જયંતિભાઇ અઘારા રહે.જુના દેવળીયા તા.હળવદ જી.મોરબી વાળો હાલે જુના દેવળીયા ગામે આવેલ હોવાની ચોકકસ હકિકત મળતા જે હકિકત આધારે જઇ તપાસ કરતા ઉપરોકત ગુનાના કામે નાસતો ફરતો આરોપી વિજય જયંતિભાઇ અઘારા પટેલ ઉવ.૪૦ રહે.જુના દેવળીયા તા.હળવદ જી.મોરબી વાળો મળી આવેલ જેથી મજકુર આરોપીને આજરોજ ઉપરોકત ગુનાના કામે હસ્તગત કરી હળવદ પો.સ્ટે. ખાતે સોંપવા કાર્યવાહી હાથ ઘરેલ છે.
પકડાયેલ આરોપીઓ વિરૂધ્ધ રજીસ્ટર થયેલ ગુનાઓ
૧) હળવદ પો.સ્ટે. પ્રોહી. ગુ.૨.નં.૦૦૫૩/૨૦૧૫ પ્રોહી. કલમ ૬૫-એ-ઇ,૧૧૬-બી
૨) હળવદ પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં.૦૨૧૩/૨૦૧૫ પ્રોહી. કલમ ૬૫-એ-ઇ,૧૧૬-બી, ૮૧
(૩) મોરબી તાલુકા પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં.૦૦૩૭૨/૨૦૧૫ પ્રોહી. કલમ ૬૫-એ-ઇ,૧૧૬-બી,૮૧,૯૮,૯૯
(૪) સુરેન્દ્રનગર મુળી પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં.૦૦૯૨/૨૦૧૬ પ્રોહી. કલમ ૬૫-એ-ઇ,૧૧૬-બી,૮૧
(૫) રાજકોટ શહેર પ્ર.નગર પો.સ્ટે. પ્રોહી. ગુ.૨.નં.૦૧૬૪/૨૦૧૭ પ્રોહી. કલમ ૬૫-એ-ઇ,૧૧૬-બી,૮૧
(૬) હળવદ પો.સ્ટે. પ્રોહી. ગુ.૨.નં.૦૧૬૪/૨૦૧૭ પ્રોહી. કલમ ૬૫-એ-ઇ,૧૧૬-બી,૮૧
(૭) માળીયા મીં. પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં.૦૨૦૨/૨૦૧૮ પ્રોહી. કલમ ૬૫-એ-ઇ,૧૧૬-બી,૮૧
(૮) સુરેન્દ્રનગર મુળી પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં.૦૧૧૫/૨૦૧૮ પ્રોહી. કલમ ૬૫-એ-ઇ,૧૧૬-બી,૮૧
(૯) હળવદ પો.સ્ટે. પ્રોહી. ગુ.૨.નં.૦૦૨૪/૨૦૧૯ પ્રોહી. કલમ ૬૫-એ-ઇ,૧૧૬-બી,૮૧,૯૮(૨)
૧૦) મોરબી સીટી બી ડીવી. પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં.૦૭૭૮/૨૦૧૯ પ્રોહી. કલમ ૬૫-એ-ઇ,૧૧૬-બી.
(૧૧) આણંદ વાસદ પો.સ્ટે. સી પાર્ટ ગુ.ર.નં.૦૧૬૬/૨૦૨૦ પ્રોહી. કલમ ૬૫-એ-ઇ,૧૧૬-બી, ૮૧,૯૮(૨)
(૧૨) હળવદ પો.સ્ટે. સી પાર્ટ ગુ.ર.નં.૦૫૯૬/૨૦૨૦ પ્રોહી. કલમ ૬૫-એ-ઇ,૧૧૬-બી,૮૧
(૧૩) માળીયા મી પો.સ્ટે. સી પાર્ટ ગુ.ર.નં.૧૦૦૨/૨૦૨૦ પ્રોહી. કલમ ૬૫-એ-ઇ,૧૧૬-બી,૮૧ વિ.
(૧૪) માળીયા મીં. પો.સ્ટે. સી પાર્ટ ગુ.ર.નં.૧૦૦૨/૨૦૨૦ પ્રોહી. કલમ ૬૫-એ-ઇ,૧૧૬-બી,૮૧ વિ.
(૧૫) મોરબી સીટી બી ડીવી. પો.સ્ટે. સી પાર્ટ ગુ.ર.નં.૦૫૭૬/૨૦૨૧ પ્રોહી કલમ ૬પ-એ-ઇ,૧૧૬-બી.
(૧૬) મોરબી તાલુકા પો.સ્ટે. સી પાર્ટ ગુ.ર.નં.૦૫૪૫/૨૦૨૪ પ્રોહી.કલમ ૬૫-એ-ઇ,૧૧૬-બી,૮૧,૯૮(૨) વિ.
(૧૭) હળવદ પો.સ્ટે. સી પાર્ટ ગુ.ર.નં.૦૦૭૫/૨૦૨૫ પ્રોહી. કલમ ૬૫-એ-ઇ,૧૧૬-બી,૮૧
(૧૮) અમદાવાદ શહેર વેજલપુર પો.સ્ટે. । પાર્ટ ગુ.૨.નં.૧૭૩/૨૦૧૪ IPC કલમ ૩૭૯
૧૯) આણંદ આણંદ ટાઉન પો.સ્ટે. । પાર્ટ ગુ.ર.નં.૩૨/૨૦૧૪ IPC કલમ ૩૭૯
(૨૦) હળવદ પો.સ્ટે. || પાર્ટ ગુ.ર.નં.૧૨૨/૨૦૧૯ IPC કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨)
(૨૧) હળવદ પો.સ્ટે. || પાર્ટ ગુ.ર.નં.૧૨૨/૨૦૧૯ IPC કલમ ૩૨૩,૫૦૪, ૫૦૬(૨)
૨૨) હળવદ પો.સ્ટે. ગુ.ર.નં.૦૮૭૨/૨૦૨૩ IPCક. ૩૦૭,૧૧૪,૧૨૦-બી આર્મ્સ એકટ ક.૨૫(૧-બી)(એ),૨૭,૨૯
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી એમ.પી.પંડ્યા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા શ્રી વી.એન.પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર પેરોલ ફર્લો સ્કોડ તથા શ્રી બી.ડી.ભટ્ટ પો.સબ.ઇન્સ. એલ.સી.બી. મોરબી તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવેલ છે.
