• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી આરટીઓ વિભાગના અધિકારીઓ દ્વારા વાહન ચાલકો સામે મોટી કાર્યવાહી કરી ૫,૬૬ લાખનો દંડ ફટકાર્યો*

મોરબી:તા૨૫ માનનીય વાહન વ્યવહાર મંત્રીશ્રીની મોરબી જિલ્લાની મુલાકાત દરમિયાન આપેલ સૂચના અન્વયે પોલીસ અને આરટીઓ વિભાગ દ્વારા તા. 25/07/2025ના રોજ કાળા કાચ વાળા 37 વાહનો તેમજ ફેન્સી નંબર પ્લેટ હોય કે નંબર પ્લેટ ન હોય તેવા 77 વાહન ચાલકો અને 25 ઓવરલોડ વાહનો તેમજ મોટર વ્હીકલ એકટને લગતા અન્ય ગુન્હાઓ અન્વયે કુલ 241 વાહન ચાલકો સામે કાર્યવાહી કરી રૂ. 5.66લાખનો દંડ કરવામાં આવ્યો.

Related posts

*HELLO MORBI:પાકીસ્તાન થી આવેલ હિન્દુ શરણાર્થીઓની વ્હારે આવતુ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર*

editor

*HELLO MORBI: આનંદી સંસ્થા દ્વારા સુલતાનપુર શાળા માં વેસ્ટ માંથી બેસ્ટ પ્રોજેક્ટ યોજાયો*

Hello Morbi

*જોડીયા ના જશાપર ગામના ઉજીમાનું અનોખું સેવા યોગદાન*

Hello Morbi

Leave a Comment