• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા સાતમા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન*

મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા સાતમા સમૂહ લગ્નનું આયોજન

મોરબી:તા૬(*પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી દ્વારા*)સાત દિકરીઓના સમુહ લગ્ન કરવાના છે લગ્નનાં ફોર્મ ભરવાની છેલ્લી તા. ૩૧-૧૨-૨૫ છે

મોરબીઃ દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા સાતમાં સમૂહ લગ્નોત્સવ યોજાશે.જે ફાગણ વદ ૧૦ (દસમ),શનિવાર તા.૧૪-૩-૨૬ રોજ સાંજના રાખવામાં આવેલ છે સમૂહ લગ્નમાં જોડાવા ઈચ્છતા દશનામ સમાજના યુવક-યુવતીઓના વાલીઓ એ તા.૩૧-૧૨-૨૫ સુધીમાં સંપર્ક કરવા જણાવાયું છે ૭ દિકરીઓના સમુહ લગ્ન કરવાના છે .આ સમુહ લગ્નમાં જે કોઈને પણ રોકડ રકમ કે કરિયાવર નું દાન આપવા ઇચ્છતા હોય તે દાતાશ્રીઓ સંપર્ક કરે.
બળવંતગીરી દેવગીરી  Mo.95583 15315
નિતેષગીરી મનહરગીરી Mo.98252 64061
અમિતગીરી ગુણવંતગીરી Mo.99138 96917
તેજસગીરી મગનગીરી   Mo.98795 90146
હાર્દિકગીરી દિલીપગીરી Mo.96383 13123
દેવેન્દ્રગીરી ગણપતગીરી Mo.96383 54610
પ્રકાશગીરી ફુલગીરી.   Mo.99257 41924 
દશનામ ગોસ્વામી યુવક મંડળનો સંપર્ક સાધવા જણાવાયું છે

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાંકાનેર: રાજવી અને રાજ્યસભાના સાંસદ શ્રી કેસરીદેવસિંહજી ઝાલા સાહેબનો આજે જન્મ દિવસ શુભેચ્છા અભિનંદન ની વર્ષા*

editor

*HELLO MORBI NEWS:ટંકારા નિકુંજ ગોધાણી ની આજે જન્મ દિવસ: શુભેરછા અભિનંદનની વર્ષા*

editor

*જોડીયા તાલુકામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ અતિ કુપોષિત બાળકોને પોષણ કીટ, હાઈઝીન કીટ અને ફ્રુટ વિતરણ કરવામાં આવેલ*

Hello Morbi

Leave a Comment