• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી:વોર્ડ નંબર નવ ના ચૂંટાયેલા નવનિયુક્ત કોર્પોરેટરો ની ટીમ દ્વારા લોક સંપર્ક કરાયો*

મોરબી:તા ૨૮ આજરોજ મોરબી મહાનગરપાલિકાના વોડઁ નંબર ૯ ના કોપોઁરેટરશ્રીઓ દૃારા અલગ અલગ વિસ્તાર જેમા અવધ 4, ધમૅવિજય, શ્રી કુંજ 2, સરદાર નગર 1-2 તેમજ વિજય નગર સોસાયટી ના પ્રમુખોને તેઓની સોસાયટી ના પ્રશ્ર્નો માટે રૂબરૂ મળીને વિકાસના કામો તેમજ પડતર પ્રશ્ર્નો અંગે ચચાઁઓ કરી

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: જોડિયા તાલુકા ની નેસડા પ્રાથમિક શાળા ની શૈક્ષણિક મુલાકાત યોજાઇ*

editor

*મોરબીની અત્યાધુનિક સ્કુલ NEST K12 EDUCATION માં 8 માં ઇન્ટરનેશનલ યોગા દિવસની ભવ્ય ઉજવણી* *

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી-કંડલા બાયપાસ રોડ પરથી રીક્ષામાં ચોર ખાનુ બનાવી તેમા* *અંગ્રેજીદારૂનો જથ્થા સાથે એક આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી*

editor

Leave a Comment