• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જોડિયા આમરણ રૂટ પર એસ.ટી.નિગમ દ્વારા ખખંડધજ સિટી બસ નો ઉપયોગ*

જોડિયા આમરણ રૂટ પર એસ.ટી.નિગમ દ્વારા ખખંડધજ સિટી બસ નો ઉપયોગ

જોડિયા ;- રાજ્યનું એસ.ટી .નિગમ ગામડાઓ ની પ્રજા ને ઘેટાં -બકરા સમજી રહી છે, સુવિધા અને સેવા બાબત વર્ષો થી ગ્રામીણ પ્રજા એસ.ટી બસ સેવા અન્યાય સહન કરતી રહી છે ,શહેરો અને ગામડાઓ વચ્ચે પરિવહન સેવા રાજ્ય નું એસ.ટી બસો લોકો માટે સસ્તી ગણાય છે. પરંતુ એસ.ટી નિગમ ની હિટલરશાહી દ્વારા વર્ષો પુર્વ જુના રૂટો પર ચાલતી સેવા ઝુટવાની પરંપરા ચાલું છે,આ બાબત તાલુકા મથક જોડિયા અને તાલુકા સાથે ના ગામડાઓ સાથે જોવા મળે રહી છે.એસ.ટી તંત્ર જે તે ડિપો દ્વારા ગ્રામીણ રૂટો પર સેવા ઘટાડી રહી છે .જેનો ફાયદો ખાનગી વાહાને ને તક આપી રહી છે.આ સમગ્ર બાબત ગામલોકો દ્વારા જે તે ડિપો મેનેજર ‌સુધી રજુઆત તથા ચુંટાયેલા લોકપ્રતિનિધિ ને અવાર નવાર કરવાં છંતા‌ યોગ્ય ઉકેલ આવતો નથી,શહેરો વિસ્તાર માટે એસ ટી નિગમ નવી બસો ના પરિચાલન માટે મુકી છે જ્યારે શહેરો ની સિટી બસો ની અવદશા પુરી થયા બાદ તે ખખંડધજ બસો ને ગ્રામીણ વિસ્તારોમાં મુકીને લોકો સાથે મજાક કરી રહ્યા છે જે ખંભાડિયા – મોરબી રૂટ જે વાયા આમરણ, જોડિયા,હડિયાણા સહિત ગામડાઓ ના રૂટો સેવા તરીકે જોડિયા ના બસ સ્ટેન્ડ માં જોવા મળી, રિપોર્ટ, લલીત નિમાવત બાલંભા

Related posts

*HELLO MORBI: આમરણ ગામની નવી પહેલ: ભાગવત સપ્તાહમાં* *પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન*

editor

*HELLO MORBI:રેલવે પ્રોટેક્શન ફોર્સ મોરબી દ્વારા સેવી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો માટે “જાગૃતિ અભિયાન” નુ આયોજન*

editor

*HELLO MORBI:દશનામ ગોસ્વામી સમાજ તથા શક્તિ પૂજન મંડળ ખંભાળિયા દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને સલાયા શહેર ભાજપ મહામંત્રી શ્રી લાલજીભાઈ ભૂવા હસ્તે ટ્રોફી અપાઈ.*

editor

Leave a Comment