• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:બાલંભા ગ્રામ પંચાયત ના ઉપસરપંચ તરીકે દિલીપભાઈ માલવીયા ની સર્વનું મતે બિન હરીફ વરણી*

બાલંભા તા ૩૦ બાલંભા ગ્રામ પંચાયતના ઉપસરપંચ ચેતનભાઇ રામપરિયા ની તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે નિમણૂક થતા બાલંભા ગ્રામ પંચાયતની ઉપસરપંચની ખાલી પડેલી જગ્યા પર દિલીપભાઈ માલવિયાની મતે વરણી થતા ચેતનભાઇ રામપરિયા દ્વારા શુભેચ્છા અભિનંદન પાઠવાયા હતા (લલિત નિમાવત દ્વારા)

Related posts

*HELLO MORBI:૬૬-ટંકારા પડધરી વિધાનસભાની બેઠક પર પંજાબની પકડ મજબૂત કોંગ્રેસના આક્રમક અને લડાયક ઉમેદવાર કગથરા કરશે કમાલ તેઓ માહોલ ઠેર ઠેર ઉમળકા ભેર આવકાર*

Hello Morbi

*વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨૮ મી નવેમ્બરે જાહેર રજાના દિવસે ઉમેદવારી પત્ર મેળવવાની તથા રજૂ કરવાની કામગીરી શરૂ રહેશે*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી સિરામિક એસોસીએશન દ્વારા નવનિયુક્ત એસપી નું સન્માન સ્વાગત કરાયું*

editor

Leave a Comment