• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતી યાત્રિકોને મદદરૂપ થવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખડેપગે*

મોરબી : ઉત્તરાખંડના ચમોલી કુદરતી આપદામાં ફસાયેલા ગુજરાતી યાત્રિકોને મદદરૂપ બનવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તાત્કાલિક ત્યાંના મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાતચીત શરૂ કરી છે.

 

મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ ઉત્તરાખંડ ના મુખ્યમંત્રીશ્રી સાથે ટેલીફોનીક વાત ચીત કરીને ઉત્તરાખંડના ચમોલી તપોવન ખાતે સર્જાયેલી કુદરતી હોનારતમાં ફસાયેલા ગુજરાતના યાત્રિકો ને તત્કાલ મદદ અને બચાવ રાહત તેમજ ઇજાગ્રસ્તો ને સારવાર નો પ્રબંધ કરવા ની વ્યવસ્થા માટે સહાય રૂપ થવા વિનંતી કરી છે.                        વધુમાં મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ આ સંદર્ભમાં રાજ્યના મુખ્ય સચિવ અનિલ મૂકીમને ઉત્તરાખંડ પ્રશાસન સાથે સંપર્ક કરી ત્વરાએ કાર્યવાહી હાથ ધરવા પણ સૂચનાઓ આપી હોવાનું સતાવાર સૂત્રો જણાવી રહ્યા છે.

Related posts

*વાંકાનેર ના પ્રતાપગઢ ખાતે ક્રેઈન ઓઇલએન્ડ ગેસ લાઇન એ જી આઈ 26ના સિક્યુરિટી નો વિદાય સમારંભ યોજાયો*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:સાંસદશ્રી કેસરીદેવસિંહજી ઝાલા ની ગ્રાન્ટમાંથી વાંકાનેરના ગારીયા ગામે નિર્માણ થનાર કોમ્યુનિટી હોલ નું ખાત મુર્હૂત કરાયું*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:હાલની 𝐍𝐄𝐄𝐓 ના વિદ્યાર્થીઓની વિકટ સંકટમય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નવયુગ સાયન્સ સ્કૂલ અને જ્ઞાનમંજરી દ્વારા મોટીવેશનલ સેમિનાર યોજાયો*

editor

Leave a Comment