• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જામનગર જિલ્લા ના જાંબુડા ખાતે કોરોના વેક્સિન આપવામાં આવી*

આજ રોજ જામનગર જિલ્લા અને તાલુકાના જાંબુડા ગામે CHC હોસ્પિટલમાં કોરોના નો રિપોર્ટ કરવામાં આવે છે. અને 45 ઉપર ના લોકોને કોરોના વેકસીનેસન કરવામાં આવી રહ્યું છે..જાંબુડા CHC માં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર ડો. અક્ષય પટેલ અને ડો. હેતલબેન આહીર અને CHC હોસ્પિટલ નો સ્ટાફ..HWC નો સ્ટાફ ફરજ બજાવી રહ્યા છે..કોવિડ..19 નો ટેસ્ટ અને વેકસીનેસન નું કામકાજ પુર જોસમાં ચાલી રહ્યું છે..અને ગ્રામજનો સ્વેચ્છાએ રસીકરણ કરાવવા માટે હોસ્પિટલમાં આવે છે….

શરદ એમ.રાવલ..હડિયાણા..

Related posts

*HELLO MORBI:મોરબી: નાનીવાવડી કુમાર પ્રાથમિક શાળાનો જ્ઞાનસેતુ સ્કોલરશિપ પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ*

editor

*આધારકાર્ડ થી લયને અનેક ગવર્મેન્ટ ની ઓન લાઈન કામગીરી કરતા શોયબ સુમરા નો આજે જન્મ દિવસ*

Hello Morbi

*HELLO MORBI:મોરબી નગરપાલિકા નુ આજ નું મળેલ જનરલ બોર્ડ માં કયાં ઠરાવ થયા તે પ્રજા માટે ચીફ ઓફિસરે જાહેર કરવા જોઈએ . મહેશ રાજ્યગુરુ*

editor

Leave a Comment