• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*સુરેન્દ્રનગર : જોરાવર નગરના પોલીસ મથકમાં વિદેશી દારૂના કેસમાં છેલ્લા સાડા ત્રણ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને મોરબી એસએજી ની ટીમે ઝડપી પાડ્યો*

મોરબી : તા ૭ મોરબી એસઓજી ટીમે સુરેન્દ્રનગરના જોરાવરનગર પોલીસ મથકના વિદેશી દારૂમાં કેસમાં છેલ્લા સાડા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબીથી ઝડપી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

જાણવા મળતી વિગતો અનુસાર મોરબી એસઓજી ટીમને બાતમી મળી હતી કે વીસી ફાટક પાસે આવેલ મામલતદાર કચેરીના ગેટ પાસે લાલ કલરનો આખી બાયનો શર્ટ અને કાળા કલરનુ જીન્સનુ પેન્ટ પહેરેલ છે તે વ્યક્તિનુ નામ સુનિલ ઉર્ફે જયરાજ દિલીપભાઇ કોળી રહે. ભડીયાદ રામાપીરના ઢોરા વાળો છે. જે જોરાવરનગર પોલીસ સ્ટેશનમા વર્ષ ૨૦૧૯માં અંગ્રેજી દારૂના ગુનામા નાસતો ફરતો આરોપી છે જેથી બાતમી આધારે ટીમે સદરહુ જગ્યાએ જઇ વોચ તપાસ કરતા નીચે જણાવ્યા મુજબના નામ સરનામા તથા મુદામાલ સાથે મળી આવેલ તેના વિરૂધ્ધ મોરબી સીટી બી ડીવી. પોલીસ સ્ટેશન ખાતે હસ્તગત કર્યા અંગેની નોધ કરી સુરેન્દ્રનગર પોલીસ કંન્ટ્રોલરૂમને જાણ કરી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

 

 

 

 

 

 

આ કામગીરીમાં એસઓજી ઇન્ચાર્જ પીઆઇ એમ.પી.પંડ્યા, પો.સબ ઇન્સ. એમ.એસ.અંસારી, કે.આર.કેસરીયા, એએસઆઇ રણજીતભાઇ રામભાઇ બાવડા, પોલીસ હેડ કોન્સ્ટેબલ રસીકભાઇ ભાણજીભાઇ કડીવાર, સબળસિંહ વાઘુભા સોલંકી, જુવાનસિંહ ભરતસિંહ રાણા, સેખાભાઇ સગ્રામભાઇ મોરી, મુકેશભાઇ વાલજીભાઇ જોગરાજીયા, મહાવીરસિંહ અનિરૂધ્ધસિંહ પરમાર, પોલીસ કોન્સ્ટેબલ સતિષભાઇ સુખાભાઇ ગરચર, ભાવેશભાઇ માવાભાઇ મીયાત્રા, આશિફભાઇ રહીમભાઇ રાઉમા, કમલેશભાઇ કરશનભાઇ ખાંભલીયા, અંકુરભાઇ લાલજીભાઇ ચાયુ તથા અશ્વીનભાઇ વિરાભાઇ લોખીલ વિગેરે રોકાયેલ હતા.

Related posts

*HELLO MORBI NEWS: મોરબીમાં રાઈટ ટુ એજ્યુકેશન અન્વયે નબળા અને વંચિત જુથના બાળકોને વિનામુલ્યે શાળા પ્રવેશ મળશે*

editor

*વાંકાનેર તાલુકાના દેરાળા ગામના વતની રાજુભાઈ બાવળિયા નો આજે જન્મ દિવસ*

Hello Morbi

*HELLO MORBI:ભાવપર ગામની સીમ માંથી ઇંગ્લીશ દારૂની નાની-મોટી બોટલો નંગ-૧૫૦મુદામાલ સાથે એક આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી*

editor

Leave a Comment