• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: વિધાનસભાની ચૂંટણી-૨૦૨૨* *ફોટો કેપ્શન* *ઉમેદવાર કાંતીભાઈ અમૃતિયાએ કર્યુ મતદાન* 

માહિતી બ્યુરો, મોરબી

સમગ્ર રાજ્યમાં ઉત્સાહથી મતદાન ચાલી રહ્યું છે. જાહેર જનતાની સાથે નેતાઓ અને દિગ્ગજો પણ મતદાન કરી રહ્યા છે. મોરબી ખાતે લોકો ઉત્સાહથી મતદાન કરી રહ્યા છે. ત્યારે આજરોજ મોરબી ખાતે મોરબી માળીયા વિધાનસભા બેઠકના ઉમેદવાર કાંતિભાઈ અમૃતિયાએ મતદાન કર્યુ હતુ અને લોકોને જરૂરથી મતદાન કરવા જણાવ્યું હતું.

Related posts

*HELLO MORBI:વાંકાનેર: પ્રખર એડવોકેટ અને નોટરી શ્રી રાજેશભાઈ મઢવી સાહેબ ની આવનાર તહેવારો ને લઈ ને સમસ્ત હિન્દુ ભાઈ બહેનો ને અપીલ*

editor

*ઉમા વિદ્યા સંકુલ જાંબુડા ખાતે શિક્ષક દિન નિમિત્તે કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

*HELLO MORBI: આગામી ૨૫ મે ના રોજ હળવદ ખાતે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે*

editor

Leave a Comment