• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબીમાં 7 વર્ષની કુરેતુન બાનુ પ્રથમ રોજુ કર્યું*

*મોરબીમાં 7 વર્ષની કુરેતુન બાનુ પ્રથમ રોજુ કર્યું*

મોરબી ઈદ મસ્જિદ વાળા શાહ મદાર ફકીર મરહુમ અલારખાશા ઉર્ફે બાદલ બાપુ ની સાત વર્ષની કુરેતુન બાનુએ પ્રથમ રોજુ રાખીને ખુદાની બંદગી ઈબાદત કરી હતી જેથી માસુ બાળ રોજેદાર કુરૈતુન બાનુને મમ્મી મુમતાજ બેન અને બેન મુસ્કાન. બેન સાઇન. બેન રાબિયા બસરી. અક્ષાબેન. અલફીના બેન. અમીના ફોઈ માસુમ બાળ રોજેદારને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે પવિત્ર રમજાન માસ નિમિત્તે કાળજી પૂર્વક 24 કલાક ભાગ ખાતીબાળાને ભાગથી દૂર રાખીને પ્રથમ આખુ રોજ પૂરું કરાવી ગુદાની બંદગી કરી હતી જે પ્રથમ રોજુ કરી માસુમ રોજેદાર ને ફુલહારથી સ્વાગત કરી દુઆ આશીર્વાદ પાઠવી શુભેચ્છા અભિનંદન આપી હતી

Related posts

*ક્રાંતિકારી સેના દ્વારા *આઝાદ રેલી* *નું આયોજન* *સાથે સાથે* *નેતાજી સુભાષચંદ્ર બોઝ* *ની પ્રતિમાનું અનાવરણ* *કરાયું*

Hello Morbi

*મોરબી ના રવાપર રોડ ઉપર આવેલ સોમનાથ સોસાયટી ના પટાંગણમાં*  *મોરબી* – *માળીયા ના ધારાસભ્યશ્રી, બ્રીજેશભાઇ મેરજા તથા પુર્ણીમાબેન ભાડેસીયા તેમજ સંગીતાબેન ભીમાણી*  *ની ગરિમા પૂર્ણ ઉપસ્થિતમાં, ૭૫ માં સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી થઈ* 

Hello Morbi

*HELLO MORBI: “અગમચેતી એ જ સલામતી”બિપરજોય વાવાઝોડા’ને ધ્યાને લઈ જિલ્લા ખેતીવાડીઅધિકારીશ્રી દ્વારા ખેડૂતો માટેની માર્ગદર્શિકા જાહેર કરાઈ*

editor

Leave a Comment