• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી જિલ્લા જેલ જુનાગઢ હવાલે કરતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી*

પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી જિલ્લા જેલ જુનાગઢ હવાલે કરતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી.
૩૦-૮-૨૦૨૪
પોલીસ અધિક્ષકશ્રી મોરબીના રાહુલ ત્રિપાઠી સાહેબની સૂચના મુજબ શ્રી એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબીનાઓએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટશ્રી તરફ મોકલતા શ્રી કે.બી.ઝવેરી જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબીનાઓએ ઉપરોકત ગુનામાં સંડોવાયેલ આરોપી મેહુલભાઇ ગોવિંદભાઇ સવજીભાઇ સાબરીયા/કોળી ઉ.વ.૨૯ રહે.થાનગઢ જી.સુરેંદ્રનગર વાળાનું પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય,જે ઇસમની સત્વરે અટકાયત કરવા સારૂ શ્રી એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીના માર્ગદર્શન હેઠળ શ્રી કે.એચ.ભોચીયા એલ.સી.બી. મોરબીનાઓ સાથે પોલીસ ટીમ બનાવી સામાવાળા મેહુલભાઇ ગોવિંદભાઇ સવજીભાઇ સાબરીયા/કોળી ઉ.વ.૨૯ રહે.થાનગઢ જી.સુરેંદ્રનગર વાળાને આજરોજ તા.૩૦/૦૮/૨૦૨૪ ના રોજ પાસા એકટ તળે ડીટેઇન કરી જિલ્લા જેલ જુનાગઢ ખાતે મોકલી આપેલ છે.> કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઃ-
શ્રી એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી કે.એચ.ભોચીયા તથા એલ.સી.બી. મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતા.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે કારીયા પરિવાર ના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં ૨૬૭ દર્દીઓએ લાભ લીધો*

editor

*HELLO MORBI NEWS:ત્રાજપર ખારીમાંથી જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી મોરબી સીટી બી ડીવીજન પોલીસ*

editor

*HELLO MORBI: મોરબી જિલ્લાની તમામ આઈ.ટી.આઈ. ખાતેસમર સ્કિલ વર્કશોપનું આયોજન*

editor

Leave a Comment