• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે દીપાવલી ના પર્વ નિમિતે સર્વજ્ઞાતિય રાહતદરે મીઠાઈ તથા ફરસાણ વિતરણ તા.૧૭-૧૮-૧૯ દરમિયાન યોજાશે*

*મોરબી જલારામ ધામ ખાતે દીપાવલી ના પર્વ નિમિતે સર્વજ્ઞાતિય રાહતદરે મીઠાઈ તથા ફરસાણ વિતરણ તા.૧૭-૧૮-૧૯ દરમિયાન યોજાશે.*

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી ના જલારામ ધામ,અયોધ્યાપુરી રોડ ખાતે દીપાવલી ના પર્વ નિમિતે સર્વજ્ઞાતિય રાહતદરે મીઠાઈ તથા ફરસાણ વિતરણ નું અનેરુ આયોજન કરવા માં આવેલ છે. વિતરણ તા.૧૭-૧૮-૧૯ શુક્રવાર, શનીવાર તેમજ રવિવાર સુધી કરવા માં આવશે. વિવિધ પ્રકાર ની મીઠાઈ તેમજ ફરસાણ મેળવવા માં માટે કોઈ પણ પ્રકાર ના એડવાન્સ બુકીંગ ની આવશ્યકતા નથી. વિતરણ વહેલા તે પહેલા ના ધોરણે કરવા માં આવશે.

Related posts

*HELLO MORBI: મોરબી જિલ્લાના ટુ વ્હીલર વાહનના નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે*

editor

*સૌરાષ્ટ્ર સ્ટેટ ટીમ અન્ડર ૨૫ સી કે નાયડુ ટુર્નામેન્ટમાં જે. નવીન સિલેકશન પામ્યો*

Hello Morbi

*શ્રી મહર્ષિ દયાનંદ શાળા ટંકારા ખાતે ઓનલાઈન પ્રદર્શન યોજાયુ*

Hello Morbi

Leave a Comment