• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા તાલુકા ની નાલંદા વિધાલય માં ધોરણ બાર માં અભિયાસ કરતી સોળ વરસની વિધાર્થિની નો રિપોર્ટ પોઝિટિવ*

1. ટંકારા તાલુકાની નાલંદા વિધાલય માં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માં અભ્યાસ કરતી 16 વર્ષ ની વિદ્યાર્થીની નો આજ રોજ રીપોર્ટ પોઝિટિવ આવેલ છે..

 

2. નવયુગ વિધાલય માં પોઝીટીવ આવેલ ના સંપર્ક માં આવેલ વધુ એક વિદ્યાર્થી નો રિપોર્ટ પોઝીટીવ આવેલ છે..

 

3. ગઈ કાલે જાહેર કરેલ મોરબી ગ્રામ્ય વિસ્તાર ના 53 વર્ષ ના મહિલા ના પતિ, ઉંમર વર્ષ 54 નો આજ રોજ રિપોર્ટ પોઝીટીવ આવેલ છે..

 

4. મોરબી શહેર વિસ્તાર માં 22 વર્ષના અન્ય એક યુવાન નો કોરોના રિપોર્ટ આજ રોજ પોઝિટિવ આવેલ છે.

 

આમ આજ રોજ મોરબી જીલ્લા માં કોરોના ના કુલ 4 કેસો નોંધાયેલ છે..

નાલંદા વિધાલય માં અન્ય 130 વિધાર્થીઓ ના સેમ્પલ આજ રોજ લેવામાં આવેલ છે..

 

જેના રીઝલ્ટ આવતી કાલે આવશે..                                 નાલંદા વિધાલય માં અન્ય 130 વિધાર્થીઓ ના સેમ્પલ આજ રોજ લેવામાં આવેલ છે..

 

જેના રીઝલ્ટ આવતી કાલે આવશે..

Related posts

*HELLO MORBI: ઝોન કક્ષાની (પ્રદેશ) સાહસ શિબિર-૨૦૨૩-૨૪ માટે ૧૫ ઓક્ટોમ્બર સુધી ફોર્મ ભરી શકાશે*

editor

*HELLO MORBI:ડીસામાં વિશ્વા ઠકકરના જન્મદિવસ નિમિતે પૂજ્ય જલારામ બાપાના ભજનનનું કરાયું વિશિષ્ટ આયોજન*

editor

*HELLO MORBI: હળવદમાં ફાયર સેફટીને લઈને ૪૩ મિલ્કતોને નોટિસ, રાજકીય ઓથ ધરાવતા બિલ્ડરો સામે ક્યારે કાર્યવાહી ?*

editor

Leave a Comment